Перейти к содержимому

Pankaj Mistry | Aabh Fatyu Mathe (Official Video) | New Gujarati Song 2026 | Jhankar Music

Jhankar Music Gujarati

0:00 / 0:00

Pankaj Mistry | Aabh Fatyu Mathe (Official Video) | New Gujarati Song 2026 | Jhankar Music

48 691 просмотр · 9 дней назад
Jhankar Music Gujarati
3,32 млн подписчиков
48 691 просмотр · 9 дней назад
Jhankar Music Gujarati Presents Pankaj Mistry's "Aabh Fatyu Mathe" Sad Song, Penned by Naresh Thakor Vayad, Music Composed by Jackie Gajjar, The song features Pankaj Mistry, Harsh Vana, Ishika Toria. The video is Directed by Naresh Patani Join this channel :    / @jhankarmusicgujarati   "આભ ફાટ્યું માથે" પંકજ મિસ્ત્રી દ્વારા ગાયેલું આ ગીત જેમાં પ્રેમ, વિયોગ અને દિલના દર્દની લાગણીઓ રજૂ કરવામાં આવી છે. 💔🎶 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :   / 1591183649336350   🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Aabh Fatyu Mathe ♪ Singer : Pankaj Mistry ♪ Lyrics : Mukesh Balva ♪ Music : Jackie Gajjar ♪ Recording Studio : Sargam Recording Studio (Pankaj Mistry) - Patan 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC) ♪ Project Lead By : Vikram Abluva ♪ Director : Naresh Patani ♪ Starring : Pankaj Mistry, Harsh Vana, Ishika Toria ♪ Co. Artist : Kartik Raval (Bapji) ♪ D.O.P Editing : Bhargav Domadiya ♪ Production : VAT Digital (Alkesh Abluva) ♪ Makeup-Hair : Mittal Parmar ♪ Sp Thanks : Mehul Abluva ♪ Poster Design : Pradip Karbatiya ♪ Location : Sahstrlinga The Farm ♪ Traveling : Jayesh Thakor ♪ Genre : Gujarati Sad Song ♪ Music Label : Jhankar Music #pankajmistry #newgujaratisong #pankajmistrynewsong #jhankarmusicgujarati 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://surl.li/rgfzbo ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://surl.li/oxjfpp ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://surl.li/etuyjk ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://surli.cc/fbtqjj ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/tmprzd ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/owdsdi ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://surl.li/kyncfo ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/rgfzbo =============== 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇 હો અમને છોડીને હાલ્યા બીજી વાટે...(૩) કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે કે તમે ચડ્યા આજ પારકા ની વાદે...(૨) વરહે વિરહ ની ધાર મારી આંખે હે અમે પ્રેમ કેરા દરિયા માં ડૂબતા રહ્યા તમે કિનારે ઉભા રહી અમને લૂંટતા રહ્યા...(૨) હે કાળા વાદળ ઘેરાણા છે આજે...(૨) ઝરમર વરસાદ વરસાદ વર્ષે મારી આંખે કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે મે હાથ તમે જોડ્યા તોય અમને તમે છોડ્યા તમે ખોવાયેલ બીજામાં ઝેર પ્રેમ ના રે ઘોળ્યા હો શું એવા અમને નડ્યા તમે બીજા વાદે ચડ્યા તમે ખોટા થઈને ખુશ રહ્યા અમે સાચા થઈને રડ્યા અમે તને પામવા જગ થી વેર કીધા હવે પ્રેમ મારો ભૂલી અમને ઝાકાર દીધા...(૨) હે દિલમાં વિજલડી કેવી ગાજે...(૨) ઝરમર વરસાદ વરસાદ વર્ષે મારી આંખે હો કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે તમે માની હતી અમે રાણી પણ તું હતી અજાણી તારી ખોટી ખોટી વાતો મને સાચી સમજાણી હો આંખો છે ભીંજાણી અધૂરી રહી કહાની જેને જોઈ હસતાતા એને આંખે લાયા પાણી અમે સપના જોતા રહી ગયા એની સાથે રહેવાના એતો પલ માં થઇ ગયા દૂર દુઃખ કોને જઈને કેવાના...(૨) હો મેતો દુઃખ હોર્યતા મારી જાતે...(૨) કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે...(૨) ================ Click here to watch: ➤Judai Tari Mari    • Pankaj Mistry | Judai Tari Mari (Official ...   ➤Rup No Katko    • Pankaj Mistry | Rupno Katko (Official Vide...   ➤Mangi Toy Na Mali    • Pankaj Mistry | Magi Toy Na Mali (Official...   ➤Man Gamti Malan    • Pankaj Mistry | Man Gamti Malan | મન ગમતી ...   ➤Darde Gherani Aankhadi    • Pankaj Mistry | Darde Gherani Aankhadi (Of...   =================== @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️    / @jhankarmusicgujarati   𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬! 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati   👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati…   👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar…   👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati…   👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :   / jhankarmusicguj…   ✨ About the Video: 🎵 Heart Broken Gujarati Song 💞 Theme: Love, Emotions & Heart Broken If you enjoyed this song, don’t forget to: 👍 Like 💬 Comment your favorite line 🔔 Subscribe for more Sad songs Thanks for your Love and Support !