લખેલું 👇🏻બાપા માટે આ છેલ્લું ભજન 😭#gopibhajanmandal rasulpur
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
0:00 / 0:00
લખેલું 👇🏻બાપા માટે આ છેલ્લું ભજન 😭#gopibhajanmandal rasulpur
5 471 просмотр · 4 дня назад
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
199 тыс. подписчиков
5 471 просмотр · 4 дня назад
તમે કિયા તે દેશથી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે કૈલાશ ધામથી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
તમે શેમાં બેસી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે મુષક સવારીએ આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
તમે કયા માતા-પિતાના પુત્ર રાજ ગણપતિ બાપા મોરિયા
અમે શિવ પાર્વતીના પુત્ર રાજ ગણપતિ બાપા મોરિયા
તમે કેટલા ભાઈ-બહેન લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે કાર્તિકેય અશોક સુંદરી લાવ્યા રાજ ગણપતિ બાપા....
તમે કેટલી પત્ની લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે રિદ્ધિ સિદ્ધિને લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
તમને કેટલા બાળ ગોપાળ રાજ ગણપતિ બાપા મોરિયા
અમે લાભ શુભના પિતા રાજ ગણપતિ બાપા મોરિયા
તમે કેટલી પુત્રવધુ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે તૃપ્તિ ને પુષ્ટિ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
તમે કેટલા પૌત્ર લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે આમોદ પ્રમોદ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
તમે કેટલી પુત્રી લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
અમે સંતોષી પુત્રી લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા
💐🌹 સાખી 🌹💐
હે.......ગૌરીપુત્ર ગણેશજી લાગુ તમને પાય રે
અંતર ઈચ્છા એટલી વાલા ગુણલા તમારા ગવાય રે વાલા... #gopibhajanmandal #harikripabhajan #gujaratibhajan #dance #bhajan #song #dhunmandli #radhakrishnabhajan #krishna #devotionalsong