Перейти к содержимому

વારેવારે સાંભળવાનું મન થાય એવું ભજન👌નવું ભજન || ગુજરાતી ભજન ||👇સરસ છે #song #krishnabhajan #viral 🙏🌺

Swar Kirtan

0:00 / 0:00

વારેવારે સાંભળવાનું મન થાય એવું ભજન👌નવું ભજન || ગુજરાતી ભજન ||👇સરસ છે #song #krishnabhajan #viral 🙏🌺

115 142 просмотра · 1 год назад
Swar Kirtan
7,43 тыс. подписчиков
115 142 просмотра · 1 год назад
આઘે આઘેથી કાન મનમાં મલકાય છે કાનાને આવવું આપણા દેશમાં આપણા તે દેશમાં ને આપણા મલકમાં મંદિર બનાવ્યા કુંવર કાનના પેલું તે મંદિર વાલે મથુરા બનાવ્યું દેવકીને કૂખે અવતર્યા જમનાજી મૈયા મારા વાલા ને ભેટીયા પ્રેમથી ચરણ પખાડીયા બીજું તે મંદિર વાલે ગોકુળ બનાવ્યું જશોદા ને ખોડે પધાર્યા નંદબાબા ની વાલે ગાયું ચરાવી બંસરીના સૂર રેલાવીયા ત્રીજું તે મંદિર વાલે દ્વારકા બંધાવ્યું રણછોડ રાયને પધરાવી ગોમતીજી ઘાટે છે ને રત્નાકર ઘુઘવે 56 સીડીનો એનો દાદરો ચોથું તે મંદિર વાલે તુલસી શ્યામ ધામમાં શ્યામ સુંદીર ને પધરાવી ઠંડા ગરમ ના વાલે કુંડ બનાવ્યા ભક્તોના દુઃખ મટાડ્યા પાંચમુ તે મંદિર વાલે ડાકોર બંધાવ્યું ડાકોરમાં ઠાકોર પધરાવીયા ગોમતીના ઘાટે વાલો ત્રાજવે તોલાણા સવા તે વાલ નું વજન થઈ ગયું ✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️ #swarkirtan #radhekrishnabhaktisangam #કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #gujaratisong #mahilamandal #Gujarati_Traditional_Kirtan #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #bhaktisong #gujaratikirtan #Gujarati_Bhakti_Geet #gujaratibhajan #dwarkadhish #dwarkadhishnewstatus #bhaktibhajan દ્વારિકા ના દેવળ,કાનુડા ના ગુજરાતી ભજન,નવા ગુજરાતી ભજન,ક્રિષ્ના ગુજરાતી ભજન,ગુજરાતી ભજન,સત્સંગ કીર્તન,new gujarati bhajan 2025,gujarati bhajan video,kanuda na bhajan 2025,kanuda na bhajan,kanuda nu gujarati song,gujrati bhajan new,kanudo,krishna,bhakti bhajan 2025,letest gujarati bhajan,satsangi mandal,satsangi bhajan mandal,mahila mandal,bhajan mandal,bhajan,kirtan,gujarati song,ભજન,કીર્તન