Перейти к содержимому

SUDHA BINDU 1.22 પ્રાર્થના by Swami Rajarshi Muni ૐ ઈશ્વર અંતર્યામી ! અમને ઉગારો. JAY BHAGWAN

Swami Rajarshi Muni Life Mission Parivar

0:00 / 0:00

SUDHA BINDU 1.22 પ્રાર્થના by Swami Rajarshi Muni ૐ ઈશ્વર અંતર્યામી ! અમને ઉગારો. JAY BHAGWAN

2 386 просмотров · 2 года назад
Swami Rajarshi Muni Life Mission Parivar
1,03 тыс. подписчиков
2 386 просмотров · 2 года назад
SUDHA BINDU 1.22 પ્રાર્થના by Swami Rajarshi Muni (ઢાળ : શ્રી હરિ ! સ્નેહ સ્મરીએ...) રાગ : યમન કલ્યાણ (મંગલાચરણ) ૐ ઈશ્વર અંતર્યામી ! અમને ઉગારો. આશિષ અર્પી અંતર, અંધારું ઉજાળો.........ૐ ઈશ્વર સંત શાસ્ત્ર સત્સંગ સમાગમ, સંયોજી સન્મતિ સમદર્શન, શરણે સ્વીકારો સ્વામી ! સેવકને સંભાળો........ૐ ઈશ્વર ભુવનેશ્વર ભૈરવ ભૂતભાવન, ભાગ્યવિધાતા ભવ ભય ભંજન, ભાવથી ભજું ભગવન્ ! ભક્તાત્મા ભણી ભાળો........ૐ ઈશ્વર મંગલકારી મુખડું માધવ, મધૂરું મલકાવે મનરંજન મસ્ત મમ મન-મંદિરમાં મોહન મુરલીવાળો.....ૐ ઈશ્વર રામનામ રમમાણ રોમાંચક, રાજરાજેશ્વર શ્રી રઘુનંદન, રાજયોગી રાજર્ષિનો રામ રખવાળો......ૐ ઈશ્વર JAY BHAGWAN