Перейти к содержимому

Lekhe Lagya | Jaymin Dabhoda| લેખે લાગ્યા | Jaymin DabhodaNew Song |‪@J.u.editor-28‬

J.U.editor

0:00 / 0:00

Lekhe Lagya | Jaymin Dabhoda| લેખે લાગ્યા | Jaymin DabhodaNew Song |‪@J.u.editor-28‬

2 064 просмотра · 4 недели назад
J.U.editor
98 подписчиков
2 064 просмотра · 4 недели назад
Trishul Sound Official Present... __________________________________ ______TRISHUL SOUND________ Lekhe Lagya | Jaymin Dabhoda | લેખે લાગ્યા | Jaymin Dabhoda New Song | ‪@J.u.editor-28‬ ► Song : Lekhe Lagya ► Singer : Jaymin Dabhoda ► Producer : Grishma Patel (Bhumi Patel) ► Lyrics : Paresh Sanva ► Music : Mihir Suthar, Dj Dharmesh Savli ► Recoding : Raag Studio Ahemdabad ► Sp.Thanks : Mittal Gaman Santhal , Manav Patel , Eklavya Patel ► Tech Support : Sahil Mundhwa ► Design : Darji Nihal Mahor ► Support: All Fans, Friends, and Family Members ► Label: @TrishulSounds ► All © Copyright Reserved To Trishul Sound ► Full Song also Available for Downloading & Streaming online:- ♫ insta :    / 1577115670531880   ♫ Jiosavan : https://www.jiosaavn.c... ♫ Yt Topic : Gaana : https://gaana.com/song... ♫ Amzon Music :https://music.amazon.i... ► Do not forget to Like, Comment, Share, and Subscribe to Official Trishul Sound Youtube Channel ► Pls Subscribe to Our Channel, Like Videos, And Also Share Video With Your Friends Thank You. ► Keep In Touch: Follow Me On : ► Facebook Page :   / trishulsoundsofficial   ► Instagram :    / trishulsounds   ► YouTube :-     / trishulsounds   🙏🏻 ... Jay Mataji ... 🙏🏻 #trishulsounds #jaymindabhoda #Lekhelagya #jaymindabhodanewsong ► Disclaimer : Videos and others Content on the Channel Consist Copyright of Owner, no one is Allowed to do a copy, Editing or any kind of Changes in Original Videos, or not allowed to re-upload without permission on any social media platform Do Subscribe, Like And Share " * અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા Competed By Grishma Patel Full Song World : મુખડું :- હોં મન હારતો જોઈ દુનિયા મોં ઘણાય રાજી થ્યા તું ચોય ગોમતરે નહીં જી રોમ અણહાર આલી જ્યાં તારા ધોમેં ધક્કા ખાધા એ લેખે લાગી જ્યાં સાઈન :- હેતનો હાથ મોથે ફેરવ્યો ભરી નીંદર મોં જાગી જ્યાં દલાહે દોર દેખાડ્યો બધાંય ભરમ ભાજી જ્યાં તારા ધોમેં ધક્કા ખાધા એ લેખે લાગી જ્યાં ક્રોસ ૧ :- તારી હઠ અબોલા હોમેં હેત નો દાવ ખેલઈ જશે મું હાર્યો તો હઠીલી જીવનભર અફસોસ થશે (૨) સાઈન :- અઢળક આલ્યું સુખ દરવાજા દુઃખ ના વાખી જ્યાં ઓટો ફેરો કરતી મારા બારણે હગી ઓશે ભાળી જ્યાં તારા ધોમેં ધક્કા ખાધા એ લેખે લાગી જ્યાં દીપો તારા ધોમેં ધક્કા ખાધા એ લેખે લાગી જ્યાં અંતરો ૧ :- હજારો હેત લાખો લાડ કજિયા ઘડી બે ઘડીના બધી ફરિયાદો ભુલી જયે એકવાર રૂબરૂ મળીજા હેત નો તાગ નઈ મળે આવો પછી રાગ નઈ મળે તારા વના વેદના મોં બીજું કોઈ ભાગ નઈ કરે ક્રોસ ૨ :- મોઢું જોવા તરશે મારા નેણ સાંભળવા મિથુડા બે વેણ તારા સાથ વગર સેકન્ડ પણ લાગે ખારી જેર (૨) સાઈન :- ગુજરાત માં સાંથલ ગોમેં બેઠી કાળજે કોતરી ગમન રાયભણ ના હૈયે હોઠે દીપો ઝોપડી નમી જ્યાં એ આભલે અડી જ્યાં એવી લખે લેખ ની ચોપડી ભુમિ પટેલ નો આધાર સાંથલ ની દીપો ઝોપડી અંતરો ૨ :- સાથલ જેવી ભુમકા મો,, તારો આભે અડયો સોખો ગમન ભુવાજી ની દિપો ઘડે,,તકદીર ચડિયાતો મારી દીપો ધડે નાતા ભઈ બુન ની લેખઈ ના ભુમી બેન ને ગમન ભુવાજી હગા ભઈ જેવા ક્રોસ ૩ :- હેત ભાળી હૈયા હહતા લાડ ઘેલાં રુદિયા માં રમતા દુનિયા ને ગમું કે ના ગમું કાયમ રેહુ તન ગમતાં (૨) સાઈન :- રાખડી ના કાચાં દોરડે બોધી ભાઈ બેન ની લાગણી હેત વરહાવું વારણા લઈ માતા રાખે તન રાખે હાચવી મારા જીવથી વાલા ભઈલું તું દુનિયા છે મારી ભુમિ પટેલ ને જીવથી વાલો ભઈ ગમન ભુવાજી . #Gujaratisong #GujaratiMusic #DesiVibes #CelebrateCulture #GujaratiSongs #FolkMusic #IndiaMusic #VibrantTradition #DanceWithUs #MusicLovers #IndianCulture #Gujarat #Gurjar #CulturalHeritage #GujaratiDance #DesiBeats #BollywoodFusion #MusicalEmotion #CulturalRoots #LoveForMusic