ભાવનગરનું ગીર મેલકડી 😍 | સુંદર કુદરતી નજારો 🌿 | Bhavnagar Gir Melkadi Vlog | Nath Hills Bhavnagar
Raju Baraiya Life Vlogs
0:00 / 0:00
ભાવનગરનું ગીર મેલકડી 😍 | સુંદર કુદરતી નજારો 🌿 | Bhavnagar Gir Melkadi Vlog | Nath Hills Bhavnagar
182 просмотра · 13 дн. назад
Raju Baraiya Life Vlogs
25 подписчиков
182 просмотра · 13 дн. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
આજના વિડિયોમાં આપણે ફરવા જઈ રહ્યા છીએ ભાવનગરના સુંદર સ્થળ *ગીર મેલકડી* ખાતે. 🌿😍
આ વિડિયોમાં તમને જોવા મળશે કુદરતી નજારો, સુંદર વાતાવરણ અને અમારી મજેદાર મુસાફરીની યાદગાર પળો. ❤️
જો તમને ગુજરાતી ટ્રાવેલ વ્લોગ, ફરવાના સ્થળો અને ગુજરાતની સુંદર જગ્યાઓ જોવી ગમતી હોય તો વિડિયોને Like કરો, Comment કરો અને અમારી YouTube ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔
તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર! 🙏❤️
*વિડિયો ગમ્યો હોય તો પરિવાર અને મિત્રો સાથે શેર કરજો.*
#Bhavnagar #GirMelkadi #GujaratiVlog #GujaratTourism #TravelVlog #ગુજરાતીVlog