Gujarat Weather : નવરાત્રિ પહેલાં વરસાદ પડશે? ચોમાસાની વિદાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું થશે અસર?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Weather : નવરાત્રિ પહેલાં વરસાદ પડશે? ચોમાસાની વિદાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું થશે અસર?
147 945 просмотров · 1 день назад
BBC News Gujarati
1,57 млн подписчиков
147 945 просмотров · 1 день назад
#Gujarat #Weather
ગુજરાતમાં નવરાત્રિ પૂર્વે હવામાન કેવું રહેશે અને વરસાદની શક્યતા કેટલી છે તે અંગે મહત્વની માહિતી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેશે. રાજ્યમાં એન્ટિ સાયક્લોન બનવાને કારણે સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે જેથી વરસાદ ઘટશે. જોકે 10થી 13 ઓક્ટોબર દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના પગલે ઉત્તર ભારતમાં સારો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati