Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
ABP Asmita
0:00 / 0:00
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
6 098 просмотров · 13 ч назад
ABP Asmita
3,99 млн подписчиков
6 098 просмотров · 13 ч назад
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
#huntobolish
સુરતના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે પાણી મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘરે આવીને ખૂબ જ દબાણ કરી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં જે બેઠક મળી રહી છે તેની એડવાન્સમાં તમને ખાતરી આપી દઉ છુ કે ગુજરાતને જેટલી પાણીની જરૂર હશે એટલું પાણી ચોક્કસ મળશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.આર.પાટીલનો આભાર માન્યો હતો.
રાજ્ય સરકારના અને પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના એક કાર્યક્રમમાં ઓછા વરસાદની સ્થિતિને સ્વીકારી હતી. તેમણે સૌરાષ્ટ્ર કચ્છમાં ખેતી, પશુપાલન અને પાણીની સ્થિતિને લઈને વાત કરી હતી. કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું સરકાર સર્વે કરાવી રહી છે. કુંવરજીભાઈ બાવળીયાએ ભૂતકાળમાં દુષ્કાળની પરિસ્થિતિ અને રાજય સરકારની વ્યવસ્થાઓ વિશે પણ વાત કરી હતી.
#GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita