Prakash solanki New video || આખા ગોમને ખબર તું મારી લવર || Singer paradesh Thakor || love song ||
Manpasand Official
0:00 / 0:00
Prakash solanki New video || આખા ગોમને ખબર તું મારી લવર || Singer paradesh Thakor || love song ||
1 383 178 просмотров · 11 месяцев назад
Manpasand Official
19,2 тыс. подписчиков
1 383 178 просмотров · 11 месяцев назад
manapasand official present "આખા ગોમને ખબર તું મારી લવર" New Gujarati love song 2025.singer by paradesh Thakor . music is given by Rohit Thakor (Nagriwala) lyrics by Shailesh j Thakor ( kismat )
Manpasand Official Presents....
આખા ગોમને ખબર તું મારી લવર.....
પરદેશ ઠાકોર , પ્રકાશ સોલંકી 018
Aakha gomne khabar tu Mari lover
------------------------------------------------------
🎧 Audio Credits
➟ Singer
paradesh Thakor 🎙️
➟ Lyrics
Shailesh j Thakor (kismat) ✍🏻
➟ music
Rohit Thakor ( nagri wala ) 🎶
➟ tecnical support
Rohit Thakor (nagri wala) 🪄
➟ Recording
NR DIGITAL (Kadi) 🎧
➟ Poster Design
Rajesh Toliya 🖼️
➟ Producer
J.B Thako & R.l thakor 💵
➟ label
manapasand official 🔔
➟ Special thanks
Dwarika dhish 🚩
➟story writer ✍🏻
prakash solanki
➟editing 🖥️
prakash solanki
➟Director🎬
prakash solanki
➟Actor 🕶️
prakash solanki
➟ Aartis
018 teams 👩🏻🎤
➟ DOP
Rohit Thakor 🎥
🎧 ♪ Stream the Full Song Here..♪
➟ Reels on Instagram
/ 1493119891724803
➟ Jiosaavn
https://www.jiosaavn.com/album/aakha-...
➟Spotify
https://open.spotify.com/album/65OeeW...
➟ Apple Music
/ aakha-gom-ne-khabar-tu-mari-lover-single
➟ YT Music
• Album - Aakha Gom Ne Khabar Tu Mari Lover
➟ Gaana
https://gaana.com/album/aakha-gom-ne-...
➟ Amazon Music
https://music.amazon.in/albums/B0FS4X...
➟ YT Topic
• Aakha Gom Ne Khabar Tu Mari Lover
પરદેશ ઠાકોર
પ્રકાશ સોલંકી સોંગ
#prakashsolanki018
#prakashsolankiofficial
#prakashsolankinewsong
#prakash_solanki_new_video
#gujrati_love_song
#gujrati_letest_song
#Aakha_gomne_khabar_tu_mari_lover
#2025_gujrati__new_love_song
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
"જય શ્રી ચામુંડા માં "
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
© Manpasand Official 2025
my lyrics
હો....ગોમને ખબર આખા ગોમને ખબર 3
આખા ગોમને ખબર તું મારી લવર 2
આખા મલક ને ખબર તું મારી લવર
આખા નગર ને ખબર તું મારી લવર
તું મારી લવર ના કર તું ફિકર
તું મારી લવર થોડી રાખ ને જીગર 2
આખા ગોમને....હા આખા ગોમને ખબર...3
આખા ગોમને ખબર તું મારી લવર 2
હો...ડરવા નું નઈ ભલે રાખે કોઈ નજર
બળવા વારા બળે ભલે નથી કોઈ અસર
અરે તને પામવા ને ગયો કાનુડા ને મંદિર
જીત થાશે પ્રેમ ની હામે હોય ભલે સિકંદર
તું મારી લવર ના રાખ તું ડર
તું મારી લવર તારા દિલ મા મારૂં ઘર 2
આખા ગોમને....હા આખા ગોમને ખબર...3
આખી શેરી ને ખબર તું મારી લવર
આખા ગોમને ખબર તું મારી લવર
હો...તારી ને મારી એક હતી નેહાળ
અરે એક બોટલ મા હારે પીતા હતા વોટર
તારા મારા વચમાં ના રાખ ના તું અંતર
દુર રહેવું ગમે નઈ ત્રણસો એ મીટર
તું મારી લવર ના કર તું વિચાર
તું મારી લવર તું મારો છે પ્યાર 2
આખા ગોમને....હા આખા ગોમને ખબર...
આખી બજાર ને ખબર તું મારી લવર
આખા ગોમને ખબર તું મારી લવર
આખા ગોમને ખબર તું મારી લવર