Перейти к содержимому

જ્યારે ભગવાને ખુદ જલારામ બાપા પાસે વીરબાઈ માં ની ભિક્ષા માંગી! | Jalaram Bapa History Virpur

Katha Raas

0:00 / 0:00

જ્યારે ભગવાને ખુદ જલારામ બાપા પાસે વીરબાઈ માં ની ભિક્ષા માંગી! | Jalaram Bapa History Virpur

11 042 просмотра · 7 дн. назад
Katha Raas
405 подписчиков
11 042 просмотра · 7 дн. назад
જય જલારામ! 🙏 સૌરાષ્ટ્રની સંતશૂરવીરોની પવિત્ર ધરતી એટલે વીરપુર, અને આ ધરતીને પાવન કરનાર મહાપુરુષ એટલે આપણા સૌના આરાધ્ય દેવ સંત શ્રી જલારામ બાપા. આજના આ વિડીયોમાં આપણે જાણીશું જલિયાણ જોગીનો સંપૂર્ણ ઇતિહાસ અને તેમના અદભુત પરચાઓ. આ વિડીયોમાં તમે જાણશો: 🔹 જલારામ બાપાનો પૂર્વજન્મ (આપા ઝાલા) અને વીરપુરમાં પ્રગટ થવાની કથા. 🔹 બાળપણથી જ 'રામ નામ' ની લગની અને ગુરુ ભોજલરામ બાપાનું શરણ. 🔹 કાકાની દુકાનનો ગોળ અને ઘી, પાણી અને છાણામાં કેવી રીતે ફેરવાઈ ગયા? 🔹 વીરબાઈ માં નો અદભુત ત્યાગ: સાધુઓને જમાડવા પોતાના ઘરેણાં વેચી દીધા! 🔹 અમરચંદ શેઠના ડૂબતા વાણને બચાવવાનો પરચો અને પીપળિયા ગામની દૂધની લાકડીનો ઇતિહાસ. 🔹 સૌથી મોટો પ્રસંગ: જ્યારે ખુદ ભગવાને સાધુનું રૂપ લઈ જલારામ બાપા પાસે વીરબાઈ માં ની ભિક્ષા માંગી! 🔹 વીરપુર મંદિરમાં ભગવાને આપેલી 'ઝોળી અને દંડો' નો ઇતિહાસ. આજે 250 વર્ષથી વીરપુરમાં અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે અને આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં આવતો નથી. રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, ઈ તો જોગી જલારામ. 🚩 જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને LIKE કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે SHARE કરો અને કમેન્ટમાં "જય જલારામ" જરૂરથી લખજો. આપણી ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં. 👇 અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો / Subscribe for more stories :    / @katharaas   જો તમને આ કથા પસંદ આવી હોય, તો વિડિઓ લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો! (If you enjoyed this story, please Like and Share!) ▶️ Must-Watch Playlists (વધુ કથાઓ સાંભળવા અહીં ક્લિક કરો): 🚩 ભક્ત ચરિત્ર: મહાન હરિભક્તોની કથા :    • ભક્ત ચરિત્ર: મહાન હરિભક્તોની કથા   🚩 भक्त चरित्र: महान हरिभक्तों की दिव्य कथाएँ :    • भक्त चरित्र: महान हरिभक्तों की दिव्य कथाएँ   🚩 कथा बोध पाठ: जीवन को दिशा देने वाली प्रेरणादायक कहानियाँ :    • कथा बोध पाठ: जीवन को दिशा देने वाली प्रेरण...   🚩 अनमोल वचन और सत्य कथाएं | जीवन को राह दिखाने वाले उपदेश :    • अनमोल वचन और सत्य कथाएं | जीवन को राह दिखा...   About Katha Raas: 'Katha Raas' brings India's glorious history, rich culture, and traditional folklore to life through engaging animated videos. From the brave warriors of Saurashtra to inspiring moral fables, we aim to pass down our vibrant heritage to the new generation. 📱 Connect With Us: Instagram:   / rkkatharaas   Facebook:   / katharaas   ⚠️ Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. #KathaRaas #GujaratiKatha #IndianHistory #FolkLore #HistoricalStories #GujaratiVarta #JalaramBapa #Virpur #JayJalaram #JalaramBapaHistory #VirbaiMaa #GujaratiKatha #SantJalaram #JalaramBapaNaParcha #BhojalramBapa #JaliyanJogi #GujaratiDevotional #GujaratTemple #JalaramBapaStatus #HinduSaints