આ રીતે બનાવશો પાત્રા તો એક પણ પાત્રા ફાટશે નહીં 😋 | Perfect Patra Recipe Gujarati
Taste with Daxa
0:00 / 0:00
આ રીતે બનાવશો પાત્રા તો એક પણ પાત્રા ફાટશે નહીં 😋 | Perfect Patra Recipe Gujarati
867 просмотров · 1 день назад
Taste with Daxa
230 подписчиков
867 просмотров · 1 день назад
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, નરમ અને પરફેક્ટ ગુજરાતી પાત્રા. પાત્રા બનાવવાની સરળ રીત, યોગ્ય મસાલાનું પ્રમાણ અને પાત્રા સરસ રીતે વરાળમાં કેવી રીતે બાફવા તે આ વીડિયોમાં સંપૂર્ણ રીતે બતાવ્યું છે.
રેસીપી પસંદ આવે તો Video ને Like 👍 કરો, Comment કરો અને આવી જ સરળ ગુજરાતી Recipes માટે Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં ❤️
#PatraRecipe
#Patra
#GujaratiRecipe
#GujaratiFood
#પાત્રા
#પાત્રાનીરેસીપી
#રસોઈ
#RecipeInGujarati