Перейти к содержимому

8 અને 10 પાસ માટે મોટી તક 🔥 24 Apprentice ભરતી | Rajkot Government Press Recruitment 2026-27

Sarthi Digital Learning

0:00 / 0:00

8 અને 10 પાસ માટે મોટી તક 🔥 24 Apprentice ભરતી | Rajkot Government Press Recruitment 2026-27

171 просмотр · 3 недели назад
Sarthi Digital Learning
611 подписчиков
171 просмотр · 3 недели назад
🚨 8 અને 10 પાસ ઉમેદવારો માટે સરકારી Apprentice ભરતી 2026-27! રાજકોટની Government Press and Stationery દ્વારા Apprenticeship Act, 1961 હેઠળ વર્ષ 2026-27 માટે Apprentice ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 24 Apprentice જગ્યાઓ ઉપલબ્ધ છે. 📌 ભરતીની સંપૂર્ણ માહિતી: 🔹 સંસ્થા: Government Press and Stationery, Rajkot 🔹 પોસ્ટ: Apprentice 🔹 કુલ જગ્યાઓ: 24 🔹 અરજી પ્રક્રિયા: Offline 🔹 છેલ્લી તારીખ: 05 September 2026 🔹 ઉંમર: 14 થી 30 વર્ષ 🔹 જોબ લોકેશન: રાજકોટ, ગુજરાત 🎓 Trade પ્રમાણે Vacancy: ✅ Offset Machine Minder – 11 જગ્યાઓ – ધોરણ 10 પાસ ✅ Book Binder – 5 જગ્યાઓ – ધોરણ 8 પાસ ✅ D.T.P. Operator – 3 જગ્યાઓ – ધોરણ 10 પાસ ✅ Office Associate (Accounts) – 5 જગ્યાઓ – ધોરણ 10 પાસ 👉 એટલે ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે Apprentice બનવાની સારી તક છે. 📅 Last Date: 05 September 2026 📮 અરજી Offline / Registered Post દ્વારા કરવાની રહેશે. ⚠️ મહત્વપૂર્ણ: અરજી કરતા પહેલાં Official Notificationમાં આપેલી લાયકાત, ઉંમર, જરૂરી Documents, અરજી પ્રક્રિયા અને અન્ય તમામ નિયમો ચોક્કસ ચેક કરજો. #GovernmentJob #ApprenticeRecruitment #RajkotBharti #GujaratJobs #ApprenticeBharti #10thPassJob #8thPassJob #SarthiDigitalLearning #GujaratBharti #GovernmentRecruitment #Govtjobs #apprentice #10thPassGovernmentJob #8thPassGovernmentJob sarkari job 2026 gujarat sarkari bharti 2026 gujarat sarkari bharti 2026 8 pass government job 2026 8 pass job 2026 gujarat 8th pass government job 8th pass apprentice vacancy 10 pass government job 2026 10th pass government job gujarat rajkot government press apprentice recruitment 2026 rajkot government press apprentice vacancy 2026 rajkot apprentice recruitment 2026