દુધીના મેંદુવડા |એકદમ Crispy & Tasty 😋 |સરળ રીતથી બનાવો|Dudhi Medu Vada Recipe | Pipaliya Rasoi Show
Pipaliya rasoi show
0:00 / 0:00
દુધીના મેંદુવડા |એકદમ Crispy & Tasty 😋 |સરળ રીતથી બનાવો|Dudhi Medu Vada Recipe | Pipaliya Rasoi Show
2 317 просмотров · 4 дня назад
Pipaliya rasoi show
10,6 тыс. подписчиков
2 317 просмотров · 4 дня назад
આજે બનાવીએ છીએ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દુધીના મેંદુવડા 😋🔥
દુધીમાંથી બનતી આ નવી અને સરળ વાનગી નાસ્તામાં એકદમ પરફેક્ટ છે. સાથે લીલી ચટણી અને લાલ ચટણીનો સ્વાદ તો જબરદસ્ત! ❤️
આ રેસીપીમાં જાણીશું:
✅ દુધીના મેંદુવડા બનાવવાની સરળ રીત
✅ બહારથી Crispy અને અંદરથી Soft કેવી રીતે બનાવવા
✅ Perfect મેંદુવડા માટેની ખાસ ટિપ્સ
✅ ટેસ્ટી ચટણી સાથે સર્વ કરવાની રીત
#દુધીનામેંદુવડા #DudhiMeduVada #MeduVada #GujaratiRecipe #GujaratiFood #BreakfastRecipe #CrispyMeduVada #DudhiRecipe #PipaliyaRasoiShow #Recipe #Food #IndianFood