કુંભ રાશિ: 6 થી 15 ઓક્ટોબર, 2 લોકો તમારી પાસે હાથ જોડીને માફી માંગશે || જાણીને ખુશીથી નાચવા લાગશો...
Vastu Point
0:00 / 0:00
કુંભ રાશિ: 6 થી 15 ઓક્ટોબર, 2 લોકો તમારી પાસે હાથ જોડીને માફી માંગશે || જાણીને ખુશીથી નાચવા લાગશો...
9 104 просмотра · 4 дн. назад
Vastu Point
6,86 тыс. подписчиков
9 104 просмотра · 4 дн. назад
કુંભ રાશિ: 6 થી 15 ઓક્ટોબર, 2 લોકો તમારી પાસે હાથ જોડીને માફી માંગશે || જાણીને ખુશીથી નાચવા લાગશો...
-----------------------------------------------------------------
⚠️ About This Video :-
તો કુંભ રાશિવાળાઓ માટે આવનારા 10 દિવસ એટલે કે 6 ઓક્ટોબર થી 15 ઓક્ટોબરનો સમય અત્યંત મહત્વપૂર્ણ અને બદલાવ લાવનારો છે. ઓક્ટોબર મહિનામાં ગ્રહોની એવી શ્રેષ્ઠ સ્થિતિ બની રહી છે જે આખા વર્ષમાં નથી બનતી, પરંતુ આ શક્તિ અને સુવર્ણ સમયનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તમારે કેટલીક મોટી ભૂલોથી બચવું પડશે.
📌 આ વિડીયોમાં જાણો :-
👉 6 થી 15 ઓક્ટોબર દરમિયાન કઈ 3-4 ભૂલો નથી કરવાની?
👉 2 લોકો તમારી પાસે હાથ જોડીને માફી માંગવા કેમ આવશે?
👉 માફી અને ભરોસા વચ્ચેનો મોટો તફાવત શું છે?
👉 રાહુ અને મંગળની દૃષ્ટિથી કેવી રીતે બચવું અને બુરી નજરથી કેવી રીતે રક્ષણ કરવું?
જો તમને માહિત સારી લાગે તો લાઈક કરો 👍, શેર 📤 કરો અને તમારી પોતાની રાશિના આવા જ મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે ચેનલને SUBSCRIBE 🔔 જરૂર કરો.
📝 Hashtags (હૅશટેગ્સ) :-
#કુંભરાશિ #રાશિફળ #કુંભરાશિ2026 #આજનુંરાશિફળ #કુંભરાશિરાશિફળ #ગુજરાતીરાશિફળ #KumbhRashi #Rashifal #KumbhRashi2026 #TodayRashifal #AquariusHoroscope #October2026 #KumbhRashiRashifal #GujaratiAstrology #HoroscopeToday #AstrologyGujarati
*ખાસ નોધ...
આ વિડિયો માત્ર જ્યોતિષ, આધ્યાત્મિક માન્યતાઓ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં આપવામાં આવેલી માહિતી કોઈ ચોક્કસ વ્યક્તિના ભવિષ્યની ગેરંટી અથવા નિશ્ચિત ભવિષ્યવાણી નથી. નાણાકીય, વ્યવસાયિક, કાનૂની અથવા વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. તમારા જીવનમાં બનતી વાસ્તવિક ઘટનાઓ માટે તમે પોતે જ જવાબદાર છો. 🙏નોંધ: “ચમત્કાર”, “ધનલાભ” અથવા “ભાગ્ય બદલાવ” જેવા શબ્દો આધ્યાત્મિક/જ્યોતિષીય સંદર્ભમાં ઉપયોગમાં લેવાયા છે.
Copyright Disclaimer :-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.