Перейти к содержимому

વલાદરમાં સિંહણનો હુમલો, યુવકનું મોત!

Namaste Gir News

0:00 / 0:00

વલાદરમાં સિંહણનો હુમલો, યુવકનું મોત!

4 064 просмотра · 18 ч назад
Namaste Gir News
218 тыс. подписчиков
4 064 просмотра · 18 ч назад
વલાદરમાં સિંહણનો હુમલો, યુવકનું મોત ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વલાદર ગામે સિંહણના હુમલામાં મહેશભાઈ રાઠડનું મોત થયાની ઘટના સામે આવી છે. યુવકના મોત બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી સિંહણને તાત્કાલિક પકડવાની અને ₹40 લાખની સહાય આપવાની માંગ કરી છે. વન વિભાગે સિંહણને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ ત્રણ પાંજરાં ગોઠવ્યાં છે. જુઓ વલાદર ગામની સમગ્ર ઘટના અને વન વિભાગની કાર્યવાહી. 📺 Namaste Gir News સાથે જોડાયેલા રહો ગીર સોમનાથ અને ગુજરાતના તાજા સમાચારો માટે. Gir Somnath News, Kodinar News Today, Valadar Village News, Lion Attack Gujarat, Gir Lion Attack, Kodinar Lion Attack, Gujarat Breaking News, Valadar Lion Attack, Mahesh Rathod News, Gir Somnath Breaking News, Gujarat News Today, Namaste Gir News #GirSomnath #Kodinar #Valadar #LionAttack #GujaratNews #BreakingNews #NamasteGirNews