👉 દિવાળી પર દાદી-નાનીના જમાનાની અસલ રીતથી બનાવો વાનવા! 😋 Diwali Special Vanva Recipe ✨
Tulsi ki Rasoi
0:00 / 0:00
👉 દિવાળી પર દાદી-નાનીના જમાનાની અસલ રીતથી બનાવો વાનવા! 😋 Diwali Special Vanva Recipe ✨
885 просмотров · 12 дн. назад
Tulsi ki Rasoi
104 подписчика
885 просмотров · 12 дн. назад
નમસ્તે મિત્રો, તુલસી કી રસોઈ (Tulsi ki Rasoi) માં તમારું હાર્દિક સ્વાગત છે! 🙏✨
આજના વીડિયોમાં આપણે બનાવીશું પેઢીઓથી ચાલી આવતી દાદી-નાનીના જમાનાની અસલ રીતથી પારંપરિક ગુજરાતી વાનવા! સાંજની ચા સાથે કઈક ક્રિસ્પી અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ પરંપરાગત વાનગી બેસ્ટ ઓપ્શન છે. એકદમ પરફેક્ટ માપ અને જૂની દેશી પદ્ધતિથી આ રેસિપી જરૂર ટ્રાય કરજો.
In this video, learn how to make traditional and authentic Gujarati Vanva with a time-tested recipe passed down through generations. Perfectly crispy, flavorful, and ideal for your evening tea-time snack!
જો તમને આ રેસિપી ગમી હોય તો વીડિયોને Like 👍 કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે Share 📲 કરજો, અને નવી નવી પારંપરિક રેસિપીઓ જોવા માટે આપણી ચેનલ Tulsi ki Rasoi ને જરૂરથી Subscribe કરજો! 🔔✨
Thank you for watching! 💛
#GujaratiVanva #TraditionalVanva #GujaratiFarsan #KathiyawadiRecipe #TulsikiRasoi #TeaTimeSnacks #GujaratiRecipe #GrandmaRecipe #TraditionalFood