Перейти к содержимому

માત્ર થોડા જ સામાનથી બનાવો ફરાળી દૂધીની ટેસ્ટી ભાજી🤤 | સરળ ઘરેલું રેસીપી

Alpa"s Kitchen VLOG

0:00 / 0:00

માત્ર થોડા જ સામાનથી બનાવો ફરાળી દૂધીની ટેસ્ટી ભાજી🤤 | સરળ ઘરેલું રેસીપી

544 просмотра · 2 недели назад
Alpa"s Kitchen VLOG
376 подписчиков
544 просмотра · 2 недели назад
ખૂબ જ ઓછા સામાનથી સ્વાદિષ્ટ અને સરળ ફરાળી દૂધીની ભાજી બનાવવાની રીત. રોજિંદા ઘરમાં મળતા સામાનથી આ ટેસ્ટી દૂધીની ભાજી એકદમ સરળતાથી બનાવી શકાય છે. 😋છે. આવા અવનવા બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળે તેથી Alpa's kitchen vlog ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરો અને શેર કરો અને તમારા સુજાવ કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે #ફરાળીરેસીપી #દુધીની ભાજી #વ્રતસ્પેશિયલ #FaraliRecipe #FastingRecipe #Alpas'Kitchen vlog