Перейти к содержимому

KISAN છોટા સરપંચ. ગામ: મોડદર, જીલો: કુતિયાણાના. MO : 9924033349 / 9924533349 / 9924633349. ISI .

Thresher KISAN THRESHER COMPANY

0:00 / 0:00

KISAN છોટા સરપંચ. ગામ: મોડદર, જીલો: કુતિયાણાના. MO : 9924033349 / 9924533349 / 9924633349. ISI .

826 просмотров · 2 г. назад
Thresher KISAN THRESHER COMPANY
1,25 тыс. подписчиков
826 просмотров · 2 г. назад
KISAN AGRO INDUSTRIES COMPANY. ISI CERTIFICATE COMPANY. सरकार मान्य सब्सिडी मिलती है। નમ:સ્કાર કિસાન થ્રેસર किसान थ्रेसर । છોટા સરપંચ નીચું મોડલ . અમારા કિસાન મલ્ટીક્રોપ થ્રેસર માં ઘઉં-બાજરી-રાયડો-જુવાર-ગુવાર-જીરુ-વરીયાળી-ઇસબગુલ-મગ-મઠ-અડદ-તુવેર-ચણા-સોયાબીન-ધાણા-અજમો-મેથી-તલ-ડાંગર-એરંડા-મકાઈ-મગફળી વગેરે જેવા લગભગ 28 થી 30 પાક કાઢી શકો છો. કિસાન થ્રેસર જૂનું અને જાણીતું નામ છે.કિસાન થ્રેસર ની લોકચાહના ગુજરાત ના દૂર દૂર ગામડાં ઓ સુધી પહોંચી ચૂકી છે.કિસાન થ્રેસર ની સુવાસ માં દિન પ્રતિદિન વધારો થતો જાય છે.આ શક્ય ત્યારે જ બને છે જ્યારે આપ બીજા ઓ કરતાં કંઈક વધારે સારું આપો છો. કિસાન થ્રેસર ને આપ સૌ એ જે પ્રેમ,લાગણી,સાથ સહકાર અને માનસન્માન આપ્યું છે એ માટે આપ સૌ નો કિસાન થ્રેસર ખૂબ ખૂબ હાર્દિક આભાર માને છે. ધન્યવાદ किसान थ्रेसर । ઉંઝા, મહેસાણા હાઇવે . ઉનાવા થી ૩. કિમી થી . ભારત CNG પેટ્રોલ થી આગળ , હાઈવે રોડ ઉનાવા . ☎️ 9924033349 ☎️ 9924633349 📱9924033349 #kisan #agriculture #agro