Перейти к содержимому

દેવિયાણ - એક એવો ગ્રંથ જે દેવી સ્વરૂપના દર્શન કરાવે છે | DEVIYAN

Jalso Podcasts и ещё 3

0:00 / 0:00

દેવિયાણ - એક એવો ગ્રંથ જે દેવી સ્વરૂપના દર્શન કરાવે છે | DEVIYAN

49 283 просмотра · 11 месяцев назад
Jalso Podcasts и ещё 3
49 283 просмотра · 11 месяцев назад
#podcast #deviyan #bhajan દેવિયાણ - એક એવો ગ્રંથ જે દેવી સ્વરૂપના દર્શન કરાવે છે. DEVIYAN – A Divine Offering. Yogesh Gadhvi Sings Isardasji’s Spiritual Poetry" ગુજરાતી લોક સાહિત્યનું એક સમૃદ્ધ સાહિત્ય છે - ચારણી સાહિત્ય. અલગ જ પ્રકારનાં છંદોમાં લખાયેલ સાહિત્ય પોતાની રીતે જ એક બુલંદ છે. ચારણી સાહિત્યનો આવો જ એક ઉત્તમ ગ્રંથ એટલે - 'દેવિયાણ' 'દેવિયાણ' ભગવતી મા અંબા, આદિશક્તિનાં ગુણગાણ કરતો તાત્ત્વિક ભાવસભર ગ્રંથ છે. એક અર્થમાં દેવી ભાગવતનો 'વિભૂતિયોગ' કહી શકાય એટલી સાત્ત્વિક રચના છે. જેની રચના કરી છે - સંત મહાત્મા ઈસરદાસજીએ. ચારણી લોક સાહિત્યમાં સંત મહાત્મા ઈસરદાસજી અત્યંત આદરણીય નામ છે. સંત મહાત્મા ઈસરદાસજી રોહડિયા શાખાના બારોટ તેઓનો જન્મ રાજસ્થાન જોધપુરમાં થયો હતો.તેમના ગુરુ જામ રાવળ સાહેબનાં પંડિત હતા. દેવિયાણ કેવી રીતે રચાયું તેની કથા અત્યંત રસપ્રદ છે. . દેવિયાણમાં ભગવતીનું તાત્વિક સ્વરૂપનું અદ્ભુત વર્ણન છે. તેનાં મહાત્મ્ય અનુસાર દેવિયાણનો પાઠ જે કોઈ પણ કરે તેને ચંડીપાઠ કે દુર્ગાસપ્તશતી સમાન કહેવામાં આવ્યું છે. આ અદ્ભુત સ્તુતિનું ભાવાત્મક ગાયન ચારણી સાહિત્યકાર યોગેશ ગઢવી સાથે આપને આ પોડકાસ્ટમાં સાંભળવાનો આનંદ આવશે. ચારણી સાહિત્યનાં વરિષ્ઠ કવિઓ, ભક્તો અને સંત મહાત્મા ઇસરદાસજીના જીવન વિશેની અદ્ભુત વાતો સાંભળો આ પોડકાસ્ટમાં. આપને કેવો લાગ્યો આ સંવાદ જણાવો કમેન્ટ બોક્ષમાં . Deviyan is a deeply devotional and philosophical composition dedicated to Maa Amba, the divine feminine. It is said to hold the same spiritual power as the Durga Saptashati or Chandipath, making it a sacred recitation in itself.The inspiring life story of Sant Isardasji, a saint from the Rohadiya Barot tradition.A Spiritual Conversation with Yogesh Gadhvi. Don’t forget to LIKE, SHARE, and SUBSCRIBE. Let us know your thoughts in the comments below! --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Subscribe our Other Channels:    / @jalsomusicapp      / @jalsoculture     / jalsomusicandpodcastapp     / jalsomusic   Thank You to our Style Partner - 'LAXMI OPTICIANS' 00:00 - Introduction 8:27 - ચારણી સાહિત્યમાં દેવિયાણનું આગવું સ્થાન 11:41 - પિંગળ અને ડિંગળ શું છે? 14:21 - નદીનું વર્ણન 15:27 - ચારણી સાહિત્યના વિષયો 16:55 - ધાંગધ્રાના રાજ કવિ 17:46 - ચંદ બિરદાઈજી 19:59 - ચારણો શાક્ત ઉપાસનાને વળગી રહ્યા 22:17 - નરહરદાસજી રચિત - અવતારચરિત્ર 26:09 - સંત મહાત્મા ઈસરદાજીની કથા 33:31 - હરિરસનો પહેલો દોહો 34:39 - એળેહી હરિ નામ 35:25 - ગો કોટીદાનં ગ્રહણે ચ કાશી 37:09 - કેશવા કલેશ નાશાય 40:26 – રામમયી વાણી રામમયી કથા 42:02 – ગણપતિ અને સરસ્વતી વંદના 42:56 – ગુરુ વંદના 45:04 – ‘હરિરસ’ નામ કેવી રીતે પડયું? 46:58 – ભગવાન દ્વારિકાધીશનો સાક્ષાત્કાર 50:24 – ભગવતી રુકમણીજીનાં વચન 52:36 – ‘દેવિયાણ’નો પરિચય 57:37 – દેવી ભાગવતની કથા 1:05:16 - ‘દેવિયાણ’ નો દેવી ભાગવત સાથેનો સંબંધ 1:08:59 – ચિંતા વિઘ્ન વિનાશિની દોહો 1:13:21 – નવરાત્રિમાં સાતમાં નોરતાથી નૈવૈદ્ય 1:13:56 – શક્તિ ઉપાસનાના બીજમંત્રો 1:15:38 – કવિ ઈસરદાસજી રચિત શક્તિમંત્ર 1:18:45 – દેવી ભાગવતની કથા 1:27:30 – કવિ પુંજલ રબારી દોહો 1:28:24 – એ એ એ.... હે હે હે .... કેમ ગવાય છે? 1:30:26 – સંત મહાત્મા ઈસરદાસજીનો અંતિમ સમય 1:33:18 - દેવિયાણમાં શિવ-પાર્વતીનું વર્ણન 1:35:05 - દેવિયાણમાં કાલિકા દુર્ગાનું વર્ણન 1:36:46 – દેવી જખ્ખણી, દેવી ભખ્ખણી 1:40:16 – દેવીની સ્તુતિ 1:43:21 – દેવી જમ્મણી કોણ છે? 1:50:01 – અમરેલીના સરવૈયા રાજાની કથા 1:56:43 – દેવી નીર દેખ્યાં.. 2:00:23 – દેવિયાણમાં ભગવતી દેવીનું વિવિધ નદી રુપેનું વર્ણન 2:03:03 – મા રવેચીનો દોહો 2:06:03 – દેવિયાણનો પાઠ કરવાની રીત 2:10:49 – ભક્તામર સ્તોત્ર 2:16:43 – મા ખોડીયારનો દોહો 2:19:50 – રુપાળીબામાની રચના 2:22:32 – ચરજ શબ્દનો અર્થ 2:25:18 – કવિ દાદની રચના 2:31:25 – ‘ભેળીયો’ શું છે? 2:34:11 – યુદ્ધભૂમિમાં ભગવતીનું વર્ણન 2:39:33 – દેવિયાણમાં ચંડીપાઠની કથા 2:45:05 - દેવિયાણની હસ્તપ્રત વિષે 2:46:10 - દેવિયાણનું મહાત્મ્ય deviyan, SantIsardasji ,Yogesh Gadhvi , CharaniSahitya , Gujarati Podcast MaaAmba, Spiritual Talk, FolkLiterature, indianheritage, gujarati podcast jalsopodcast, bhajan, lok sahitya, lokvarta, kavi kaag, kavi daad, deviyan katha, devi bhagvat katha, mantra, stuti, bhakti, chandipath, durgasaptshati,