ચણા ચાટ બનાવવાની રીત | Healthy Chana Chaat Recipe | Gujarati Rasoy
GujaratiRasoy
0:00 / 0:00
ચણા ચાટ બનાવવાની રીત | Healthy Chana Chaat Recipe | Gujarati Rasoy
24 просмотра · 6 дней назад
GujaratiRasoy
39 подписчиков
24 просмотра · 6 дней назад
જય શ્રીકૃષ્ણ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી, ચટાકેદાર અને હેલ્ધી ચણા ચાટ (Kala Chana Chaat / Salad). આ ચાટ પ્રોટીનથી ભરપૂર છે, જે વજન ઘટાડવામાં અને શરીરને એનર્જી આપવા માટે ખૂબ જ ગુણકારી છે.
સામગ્રી (Ingredients):
બાફેલા કાળા ચણા (Boiled Kala Chana) - 1 કપ
ઝીણી સમારેલી કાકડી (Finely Chopped Cucumber) - 1 નંગ
ઝીણા સમારેલા ટામેટા (Finely Chopped Tomatoes) - 2 નંગ
ઝીણી સમારેલી ડુંગળી (Finely Chopped Onion) - 1 નંગ
ઝીણા સમારેલા લીલા મરચા (Finely Chopped Green Chillies) - 2 નંગ
દાડમના દાણા (Pomegranate Seeds) - 2-3 ચમચી
તેલ (Oil) - 1 ચમચી
હિંગ (Hing / Asafoetida) - 1/2 ચમચી
હળદર પાવડર (Turmeric Powder) - 1/2 ચમચી
ધાણાજીરું પાવડર (Coriander Cumin Powder) - 1 ચમચી
ચાટ મસાલો (Chaat Masala) - 1 ચમચી
લીંબુનો રસ (Lemon Juice) - 1/2 લીંબુ
સ્વાદ અનુસાર મીઠું (Salt to taste)
તાજા લીલા ધાણા (Fresh Coriander)
જો તમને અમારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ @GujaratiRasoy ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#ChanaChaat #GujaratiRasoy #KalaChanaRecipe #HealthyBreakfast #WeightLossRecipe #ProteinSalad #gujaratirecipe