શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ રતનાલ ||પ્રથમ નોરતું 2026 | વર્ષોથી ચાલી આવતી ગામડાની નવરાત્રી #navratri
KUTCHI VLOGS
0:00 / 0:00
શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ રતનાલ ||પ્રથમ નોરતું 2026 | વર્ષોથી ચાલી આવતી ગામડાની નવરાત્રી #navratri
2 413 просмотров · 13 ч назад
KUTCHI VLOGS
21,3 тыс. подписчиков
2 413 просмотров · 13 ч назад
🙏 જય માતાજી 🙏
શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ – રતનાલ, અંજાર, કચ્છ
🌺 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભવ્ય ગામડાની નવરાત્રી 🌺
આ વીડિયોમાં માણો રતનાલ ગામની પ્રથમ નોરતાની સુંદર ઝલક, માતાજીની આરતી, પરંપરાગત ગરબા, રંગબેરંગી ગુજરાતી પહેરવેશ અને ગામના લોકોનો ભક્તિભાવ તથા ઉત્સાહ. ❤️
આપણી સંસ્કૃતિ, પરંપરા અને ગામડાની નવરાત્રીની રોનકને સૌ સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ.
વિડિયો ગમે તો LIKE 👍 કરો, SHARE કરો અને ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. 🔔
🙏 જય માતાજી 🙏
📍 રતનાલ – અંજાર, કચ્છ, ગુજરાત
#શ્રીનવદુર્ગાનવરાત્રીમંડળ #રતનાલ #ગામડાનીનવરાત્રી #પ્રથમનોરતું #રતનાલનવરાત્રી #કચ્છનવરાત્રી #ગુજરાતીનવરાત્રી #ગામડાનાગરબા #Navratri2026 #Ratanal #KutchNavratri #GujaratiGarba #VillageNavratri #NavratriGarba #JayMataji #KutchiVlogs