નવરાત્રી પાંચમુ નોરતું | માં સ્કંદમાતાની કથા, પૂજા વિધિ અને આરતી #navratri #navratri2026
Katha Sagar Gujarati
0:00 / 0:00
નવરાત્રી પાંચમુ નોરતું | માં સ્કંદમાતાની કથા, પૂજા વિધિ અને આરતી #navratri #navratri2026
710 просмотров · 21 час назад
Katha Sagar Gujarati
47 подписчиков
710 просмотров · 21 час назад
નવરાત્રીના પાંચમા દિવસે પૂજાતાં નવદુર્ગાના પાંચમા સ્વરૂપ માં સ્કંદમાતાની કથા, મહિમા, પૂજનવિધિ અને આરતી સાંભળો. તારકાસુરને મળેલું વરદાન, કાર્તિકેય સ્વામીનો જન્મ અને માં સ્કંદમાતા નામ કેવી રીતે પડ્યું તે જાણો.
▶ નવરાત્રીની બીજી કથાઓ: • Navratri
⏱ Chapters
0:00 મંગલાચરણ અને સ્વાગત
0:25 નવદુર્ગા અને સ્કંદમાતા
1:20 સ્કંદમાતાનું દિવ્ય સ્વરૂપ
1:58 ઉપાસનાનું મહત્વ અને ફળ
4:30 તારકાસુરનું વરદાન
5:.32 કાર્તિકેયનો જન્મ
6:06 તારકાસુરનો વધ અને સ્કંદમાતા નામ
6:54 પૂજનવિધિ
7:44 માં સ્કંદમાતાની આરતી
8:40 પ્રાર્થના અને સમાપન
🔔 ચેનલ પહેલી વખત જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરજો.
❤️ કોમેન્ટમાં લખો — જય માં સ્કંદમાતા
નોંધ: આ વીડિયોમાં કહેલી વાતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત કથાઓ પર આધારિત છે. વિગતો ગ્રંથ અને પરંપરા મુજબ અલગ હોઈ શકે છે.
#સ્કંદમાતા #નવરાત્રી #SkandaMata #Navratri #GujaratiKatha