Перейти к содержимому

Suart Food Vlog | સુરતી લોચાથી ખાવસા સુધી 😍

Safar With Joshis

0:00 / 0:00

Suart Food Vlog | સુરતી લોચાથી ખાવસા સુધી 😍

3 282 просмотра · 8 часов назад
Safar With Joshis
4,4 тыс. подписчиков
3 282 просмотра · 8 часов назад
સુરત એટલે ખાવાના શોખીનોનું શહેર 😍 અને આ વખતે અમે નીકળ્યા છીએ સુરતના ફેમસ Street Food નો સ્વાદ માણવા! ❤️ આ Food Vlog માં અમે સુરતની 4 જાણીતી અને ટેસ્ટી વસ્તુઓ Taste કરી: 🥣 સુરતી લોચો 🌶️ જલારામ રાસાવાળા ખમણ 🍜 Veg ખાવસા 🥪 વડાપાવ દરેક Food નો Taste કેવો હતો, શું ખાસ લાગ્યું અને સુરતના આ ફેમસ Food નો અમારો Experience કેવો રહ્યો — એ બધું આ vlog માં જોવા મળશે. 📍 Surat, Gujarat 🎥 Gujarati Food & Travel Vlog #SuratFood #SuratStreetFood #GujaratiFood #SurtiLocho #FoodVlog