Перейти к содержимому

કચ્છનું સૌથી મોટું Shopping Mall 😍 | Seven Sky Mall Bhuj | આખો મોલ Explore કર્યો 🛍️

Explore With Nic

0:00 / 0:00

કચ્છનું સૌથી મોટું Shopping Mall 😍 | Seven Sky Mall Bhuj | આખો મોલ Explore કર્યો 🛍️

49 просмотров · 11 дней назад
Explore With Nic
17 подписчиков
49 просмотров · 11 дней назад
કચ્છનું સૌથી મોટું Shopping Mall 😍 | Seven Sky Mall Bhuj | આખો મોલ Explore કર્યો 🛍️ આજે આપણે પહોંચ્યા છીએ ભુજના Seven Sky Mallમાં. 🛍️😍 આ વ્લોગમાં આપણે મોલની અંદર ફરીશું અને જોઈશું કે અહીં શું શું મળે છે — બાળકો, લેડીઝ અને જેન્ટ્સ માટેની વસ્તુઓ, કપડાં, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને બીજી ઘણી વસ્તુઓ. મોલનું વાતાવરણ કેવું છે અને અહીં ફરવાનો અનુભવ કેવો રહ્યો, એ જાણવા માટે આખો વ્લોગ જરૂર જુઓ. ❤️ તમને આ વ્લોગ ગમે તો Like 👍 કરો, Comment 💬 કરો અને તમારા મિત્રો-પરિવાર સાથે Share કરો. આવી જ કચ્છની નવી નવી જગ્યાઓના Vlogs માટે Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. 🙏 જય હિન્દ | જય ગુજરાત | જય જય ગરવી કચ્છ ❤️ #SevenSkyMall #Bhuj #Kutch #KutchVlog #BhujVlog #ShoppingMall #ShoppingVlog #GujaratiVlog #GujaratVlog #KutchTourism #BhujShopping #કચ્છ #ભુજ #ગુજરાતીવ્લોગ #કચ્છવ્લોગ