Pratikraman Granth Parayan Part-05 | Gujarati | How to clean suffering by applying gnan | Pujyashree
Dada Bhagwan Foundation
0:00 / 0:00
Pratikraman Granth Parayan Part-05 | Gujarati | How to clean suffering by applying gnan | Pujyashree
8 972 просмотра · 4 г. назад
Dada Bhagwan Foundation
226 тыс. подписчиков
8 972 просмотра · 4 г. назад
In this video, Pujyashree Deepakbhai explains that, The relative self is formed due to neutral actions. And with atikraman relative self spreads. I am Chandu that is neutral action. That belief is also atikraman. Further in process one needs to do pratikraman, and a vowal not to repeat a mistake for neutral actions. The deceit dissolves as soon as we tell our mistake to gnani. As the purity of the gnani increases, the state without kashay will form then the impression get generated and the energy and brilliance get generated. And the result of that is the change in people happens automatically around him. The silence of ego means not a single negative vibration will be there. If we get angry or hurt someone then do pratikraman. Then check in samayik that due to which causes this is happening. Causes and effects are separate. In effect see circumstances, evidences and then from there try to reach to causes. By cleaning them the mistakes will dissolve. After getting knowledge one goes from intent to inherent state. With knowledge one burns the wrong intents with pratikraman. The discharge intents, which do not get cleaned will stay pending. Samayik was explained on 'Clean, suffering with knowledge'. If we get suffering due to someone then find out who is guilty? Apply AA, BB and find out which mistake is. If that is found then one can climb so many miles in path of liberation.
પ્રસ્તુત વીડિઓમાં પૂજ્યશ્રી દીપકભાઈ સમજાવે છે કે, ક્રમણથી પ્રકૃતિ ઉભી થાય છે અને અતિક્રમણથી પ્રકૃતિ ફેલાય છે. હું ચંદુ છું એ જ ક્રમણ. એ માન્યતા પણ અતિક્રમણ છે. આગળ ક્રમણને પણ જુદા રાખીને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આવતા હોય છે. જ્ઞાની પાસે દોષ ખુલ્લું કરતાંની સાથે કપટ ખલાસ થઇ જાય છે. જ્ઞાનીની જેમ જેમ પ્યોરિટી વધતી જાય, કષાય રહિત દશા થાય તેમ તેમ પ્રભાવ ઉત્પન્ન થતા જાય અને પ્રતાપ ઉત્પન્ન થતો જાય, અને એનું ફળ લોકોમાં એમને એમ પરિવર્તન આવતું જાય. અહંકારનું મૌન એટલે એક નેગેટિવ સ્પંદન ઉભું ના થાય. વ્યક્તિ ઉપર ક્રોધ કર્યો, કોઈને દુઃખ આપ્યું તો તેનું પ્રતિક્રમણ કરો. પછી સામાયિકમાં જોવાનું કે કયા કારણથી આવા દોષો ઉભા થાય છે. કોઝ અને ઈફેક્ટ જુદા જુદા હોય છે. ઈફેક્ટમાં સંજોગો નિમિત્ત જોવાના અને પછી ત્યાંથી મૂળ કારણો ઉપર આવીએ છીએ. એને ચોખ્ખું કરો એટલે દોષો ઓગળતા જાય છે. જ્ઞાન મળ્યા પછી એને ભાવથી આગળ સ્વભાવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી ડિસ્ચાર્જમાં અવળા ભાવ થતા હોય એને પ્રતિક્રમણથી બાળી નાંખે છે. ડિસ્ચાર્જ ભાવો જ છે, નથી ચોખ્ખા થતા તો પેન્ડિંગ રહે છે. સામાયિકની 'ભોગવટાને જ્ઞાનથી ચોખ્ખું કરો' ટોપિક ઉપર સમજણ આપી. કોઈનાથી આપણને ભોગવટો આવ્યો. તો મૂળ ગુનેગાર કોણ છે તે શોધી કાઢો. AA , BB અને પછી કયો દોષ છે એ શોધી કાઢો. અને એ પકડાયું તો મોક્ષ માર્ગમાં કેટલા માઈલ ચઢી જઈશું.
Show notes :
00:00 - What is kraman
03:19- Result of doing alochana to gnani
12:13 - What is silence of ego?
22:56 - Analysis of mistakes
34:20 - After gnan inherent nature of the Self
39:30 - Samayik on 'clean suffering by gnan'
To know more visit here:
In English: https://www.dadabhagwan.org/path-to-h...
In Gujarati: https://www.dadabhagwan.in/path-to-ha...
In Hindi: https://hindi.dadabhagwan.org/path-to...
Visit our website : https://www.dadabhagwan.org/
Connect with Dada Bhagwan Foundation on Various Platforms.
Facebook: http://bit.ly/2yYSux7
Instagram: http://bit.ly/2YT5kff
Twitter: http://bit.ly/2OOowqp
Pinterest: http://bit.ly/31xGbnL
Kids Website: https://kids.dadabhagwan.org
Youth Website: https://youth.dadabhagwan.org
24x7 Web TV: https://www.dadabhagwan.tv
24x7 Web Radio: https://www.dadabhagwan.fm
#Pratikraman_Parayan #Gnan #Pujyashree_Deepakbhai