Перейти к содержимому

🌺આ રીલ જરુર જોજો 🌺ચાલો કાનાને રમાડવા🌺#નંદમહોત્સવ#સત્સંગ#bhajan#વિડીયોવાયરલ

Panchal Radhe Krishna Mahila Mandal 🪈

0:00 / 0:00

🌺આ રીલ જરુર જોજો 🌺ચાલો કાનાને રમાડવા🌺#નંદમહોત્સવ#સત્સંગ#bhajan#વિડીયોવાયરલ

1 906 просмотров · 1 день назад
Panchal Radhe Krishna Mahila Mandal 🪈
10,9 тыс. подписчиков
1 906 просмотров · 1 день назад
🌹સૌ મારાં વહાલાં ભાઈઓ અને બહેનોને પંચાલ રાધે કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ🌹 ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં અમારા આ નંદ મહોત્સવ નો પ્રોગ્રામ સૌભક્તોને પસંદ આવ્યો હોય અને જો જોઈને આનંદ આવ્યો હોય તો મારા આ વિડીયો જોઈ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 આ રમાડવાનું ગીત સ્વરચીત છે વર્ષા પંચાલ ગીત ના શબ્દો ---------------- કાનો બથઁડે આવ્યો મારી બેનો ચાલો રમાડવા જઈએ રે બોલો જય કનૈયા લાલ કી કાના ને રમાડવા આવી મારી સખીઓ ચાલો ઝુલાવવા જઈએ રેબોલો જય કનૈયા લાલ કી પુષ્પાબેન આવ્યા નહીં જમના જળ લઈ આવ્યા કાના ને નવડાવો રે બોલો જય કનૈયા લાલ કી હર્ષાબેન આવ્યા ને વાઘા લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી અરુણાબેન આવ્યા ને મુગટ લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી મીનાબેન આવ્યા ને હારલો લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી કોકીલાબેન આવ્યા અને મોરલી લઇ આવ્યા કાના ને અપાવો રે બોલો જય કનૈયા લાલ કી ઉષાબેન આવ્યા ને કંકુ લઈ આવ્યા કાના ને ચાલક કરાવો રે બોલો જય કનૈયા લાલ કી ગીતાબેન આવ્યા ને માખણ લઈ આવ્યા કાના ને ખવડાવો રે બોલો જય કનૈયા લાલ કી વર્ષાબેન આવ્યા ને વાઘા લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી અરુણાબેન આવ્યા ને ઘૂઘરો લઈ આવ્યા કાના ને રમાડો રે બોલો જય કનૈયા લાલ કી રેખાબેન આવ્યા અને ઝાંઝર લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી લલીતાબેન આવ્યા ને મોરપીંછ લઈ આવ્યા કાના ને રમાડો રે બોલો જય કનૈયા લાલ કી ગીતાબેન આવ્યા ને ફૂલડા લઇ આવ્યા કાના ને શણગારો રે બોલો જય કનૈયા લાલ કી જશોદાબેન આવ્યા ને ચોકલેટ લઇ આવ્યા કાના ને ખવડાવો રે બોલો જય કનૈયા લાલકી સવિતાબેન આવ્યા ને માળા લઈ આવ્યા કાના ને પહેરાવો રે બોલો જય કનૈયા લાલ કી ચંપાબેન આવ્યા ને દૂધ દડા લઈ આવ્યા કાના ને પીવડાવો રે બોલો જય કનૈયા લાલ કી કોકીલાબેન આવ્યા ને મિસરી લઈ આવ્યા કાના ને ખવડાવો રે બોલો જય કનૈયા લાલ કી જયશ્રીબેન આવ્યા ને ગેડી દડો લાવ્યા કાના ને રમાડો રે બોલો જય કનૈયા લાલ કી કોકીલાબેન આવ્યા અને મોર પોપટલાલ આવ્યા કાના ને રમાડો રે બોલો જય કનૈયા લાલ કી 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #happybirthdaykrishna #panchalradhekrishnamandal #satsangbhajan #kirtan #nandmhorshav #janmashtamispecial #bhaktisong #bhajan