‘I Want’ બોલતા શીખો | મને જોઈએ છે | Easy English Speaking | Gujarati to English | SetuLingo
SetuLingo
0:00 / 0:00
‘I Want’ બોલતા શીખો | મને જોઈએ છે | Easy English Speaking | Gujarati to English | SetuLingo
115 просмотров · 2 нед. назад
SetuLingo
34 подписчика
115 просмотров · 2 нед. назад
મને જોઈએ છે — English માં કેવી રીતે બોલવું?
આ SetuLingo lesson માં આપણે શીખીશું કે રોજિંદી વાતચીતમાં “મને જોઈએ છે” ને English માં કેવી રીતે બોલવું.
આ Lesson માં તમે શીખશો:
✅ I want a book.
✅ I want a pen.
✅ I want a mobile.
✅ I want a car.
✅ I want an apple.
અને સાથે practice કરીશું:
👉 I want
👉 You want
👉 He want
👉 She want
👉 We want
👉 They want
આ lesson માં grammar rules યાદ કરવાની જરૂર નથી. જુઓ, સાંભળો અને મારી સાથે બોલો.
🎯 Your Challenge:
આજે તમારી આસપાસની વસ્તુઓ જોઈને English માં બોલવાનો પ્રયત્ન કરો:
I want a ______.
અને માત્ર વાંચશો નહીં — જોરથી બોલશો!
SetuLingo
Speak English Naturally through Gujarati
ગુજરાતી ભાષીઓ માટે સરળ અને practical spoken English.
No Grammar | No Memorization | Just Speak
દરેક lesson માં English ને રોજિંદા જીવન સાથે જોડીને શીખો અને મારી સાથે બોલવાની practice કરો.
Subscribe to SetuLingo and start speaking English every day.
#SetuLingo #SpokenEnglish #LearnEnglish #GujaratiToEnglish #EnglishSpeaking #GujaratiSpeakers #LearnEnglishInGujarati #SpokenEnglishGujarati #EnglishForBeginners