૩૦ પુરુષોત્તમ જોષી અને ભક્તિ 1
Dipakkumar Thekdi
0:00 / 0:00
૩૦ પુરુષોત્તમ જોષી અને ભક્તિ 1
29 просмотров · 8 дней назад
Dipakkumar Thekdi
537 подписчиков
29 просмотров · 8 дней назад
જય શ્રી કૃષ્ણ
પુષ્ટિ પ્રણામ YouTube ચેનલ માં આપનું સ્વાગત છે.
આ ચેનલ ના વીડિયો માં પુષ્ટિમાર્ગ ના પાવન પ્રસંગો, મહાપ્રભજીના જીવન ચરિત્ર, ૮૪ વૈષ્ણવોની વાર્તા, બેઠકો નું મહત્વ, તથા પુષ્ટિ માર્ગ સાથે જોડાયેલ આધ્યાત્મિક અને ઐતિહાસીક માહિતી સરલ ગુજરાતી ભાષા માં રજૂ કરવામાં આવેછે.
આજના વીડિયોમાં પુષ્ટિ માર્ગની ૮૪ વૈષ્ણવો પૈકી 30 માં વૈષ્ણવ પુરુષોત્તમ જોષી ની અદભુત ભક્તિ ની વાર્તા નું વિશ્લેષણ રજૂ ક્રેલ છે.
વીડિયો ગમતો લાઇક ક્રરો
તમારા વૈષ્ણવ મિત્રો અને પરિવારજનો સાથે share કરો અને આવીજ પુષ્ટિમાર્ગીય માહિતી માટે channel ને subscribe કરવાનું ભૂલશો નહીં
શ્રી ઠાકોરજીની કૃપા સૌ વૈષ્ણવો પર સદા બની રહે.
જય શ્રી કૃષ્ણ દાસાનુદાસ
દીપકકુમાર ઠેકડી
#પુષ્ટિમાર્ગ #pustimarg #શ્રી મહાપ્રભુજી #vallabhacharya #વલ્લભાચાર્ય #૮૪ વૈષ્ણવ # #84 vaishnavvarta #mahaprabhji #pustipranam #pustisatsang #shrigusainji #vaishnavvarta # kshatraani #PushtiPranam #84VaishnavKiVarta #Mahaprabhuji #VaishnavVarta #Shreeji #Gokulchandramaji #PushtimargVarta #GujaratiPushtimarg #Vaishnavism #prabhudasjal#vasvada #purshottamjoshi