Перейти к содержимому

ભગવાન શંકરનો સતીને યજ્ઞમાં ન જવાનો ઉપદેશ Bhagvat MahaPuran Swadhyay #95 Skandh 4 Adhyay 3 Shlok16

Narendra Bhalodkar

0:00 / 0:00

ભગવાન શંકરનો સતીને યજ્ઞમાં ન જવાનો ઉપદેશ Bhagvat MahaPuran Swadhyay #95 Skandh 4 Adhyay 3 Shlok16

23 просмотра · 10 дн. назад
Narendra Bhalodkar
151 подписчик
23 просмотра · 10 дн. назад
@bhagvatmahapuran, #ભગવાન શંકર #Krisna, #Krishna, #Krushna, #Narendra Bhalodkar, #Bhagvat MahaPuran Satsang, #BhagvatMahaPuran, #Param Pujya Dongreji Maharaj, #DongreMaharaj, #VedVyas, #Sutpurani, #sutji We humbly request to Share, Subscribe and Like this channel and help us share this message. "Kalyanamstu" 🙏 Thanks. This channel does not apply for monetization from Youtube. It is solely for Satsang, Seva, & Sharing the Divine Sanatan Dharma Principles & Scriptures. શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ સ્વાધ્યાય સત્સંગ પરિવારમાં આપનુ મનઃપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રીડોંગરે મહારાજ અને પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને આશીર્વાદથી અમે ભગવાન વેદવ્યાસ રચિત દિવ્ય ભાગવતનો મૂળપાઠ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. દરેક શ્લોકના વાંચન અને ચિંતન ઘ્વારા પુરાણોના તિલક સમાન અને વેદોના સારરુપ દિવ્ય મધુર ફળનો રસાસ્વાદ કરીએ છીએ. જે અમને પ્રાપ્ત થયું છે તે આપ સૌને વહેંચવાનો આ નમ્ર પ્રયાસ છે. We meet every Monday on Zoom from 9:50 am to 11:30 am EST USA. Meeting ID: 9173700171. Meeting Passcode: 1990. Please join and study Sanatan vedic philosophy by studying togather each shloka (shared and projected PDF on your Device screen), it's literal meaning and also deeper philosophy with cross referencing other Hindu Sanatan Scriptures like Bhagvat Gita, Ramayan, Mahabharata, Vedas, Upnishadas, Puranas etc. We also Chant Kirtans and Selected shlokas in Mangalacharan learned from Sadguru Param Pujya Brahmalin Shri Ramchandra Dongreji Maharaj, Param Pujya Shri Rameshbhai Oza and other Saints. Param Pujya Bhaishri and his senior Rushikumars provide Blessings and guidance for the Swadhyay. Periodicaly we also invite saints for giving us satsang on selected topics. This satsang is going on consistently on aweekly basis since May 2022. There are no fees and no membership fees. No pre-registration is required. Please join us on Zoom and uplift your spiritual knowledge. We encourage you to invite your friends and family members across the whole world as it is on ZOOM. Please help Spread the vedic heritage and sanskruti by Subscribing this cahnnel and sharing it to your friends and families. ભાગવત શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. દેવોને પણ દુર્લભ, કળિયુગના પાપનો નાશ કરનારું, ભવરોગની રામબાણ ઔષધિ સમાન, શ્રવણ માત્રથી શોક દુઃખોનો વિનાશ કરનારું, નિર્ભય બનાવનારુ, આ જન્મમાં જ મુક્તિ પ્રદાન કરનારું દિવ્ય ભાગવત અનેક જન્મોના પુણ્યફળોના ઉદય અને પ્રભુકૃપાથી જ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માજીને કહે છે કે જ્યાં જ્યાં ભાગવતશાસ્ત્ર મૌજુદ છે, ભાગવતની કથા, વાર્તા, ચિંતન થાય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહીત સદૈવ હાજર રહું છું અને એ રીતે જાઉં છું. #puran, #Swadhyay, #Satsang, #Uttam Shrota, #Parikshit, #Paramhansa Shukdevji Maharaj, #Uttam Vakta, #Sut Purani, #Shaunakadi, #Ved Vyas, #Deavarshi Narad, #Bhakti, #Vairagya, #Gyan, #Shri Krishna, #ZOOM, #Param Pujya Bhaishri, #Gujarati, #non-monetization, #   / @bhagvatmahapuran  , #Viduraji, #Maitrayaji, #Naimisharanya, #Mukti,