ફાઇનલી એલાત ફરી લીધું, ને હવે છેલ્લે જોયું દાદુનું ૩૦ વર્ષ જૂનું ઘર... 🏠❤️
gujjugirl_in israel
0:00 / 0:00
ફાઇનલી એલાત ફરી લીધું, ને હવે છેલ્લે જોયું દાદુનું ૩૦ વર્ષ જૂનું ઘર... 🏠❤️
5 954 просмотра · 13 часов назад
gujjugirl_in israel
10,9 тыс. подписчиков
5 954 просмотра · 13 часов назад
ફાઇનલી આખું એલાત ફરી લીધું, પણ આ સફરની સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે છેલ્લે દાદુનું ૩૦ વર્ષ જૂનું ઘર જોયું... 🥹❤️ જાણે ક્ષણભર માટે સમય અટકી ગયો અને દિલ જૂની યાદોથી ભરાઈ ગયું.
આ અદભુત અનુભવ તમારી સાથે શેર કરી રહી છું. વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટમાં જરૂર જણાવજો! 👇✨