બોજ બન્યા મા-બાપ | જેને ઉછેર્યા એ જ સંતાનો બન્યા સહારો કે બોજ? | આંખમાં આંસુ લાવી દે તેવી સ્ટોરી
Ps Video Films и ещё 2
0:00 / 0:00
બોજ બન્યા મા-બાપ | જેને ઉછેર્યા એ જ સંતાનો બન્યા સહારો કે બોજ? | આંખમાં આંસુ લાવી દે તેવી સ્ટોરી
82 017 просмотров · 8 месяцев назад
Ps Video Films и ещё 2
82 017 просмотров · 8 месяцев назад
બોજ બન્યા મા-બાપ
જે મા-બાપે પોતાના સંતાનોને પ્રેમથી ઉછેર્યા, જીવનની દરેક મુશ્કેલીમાં તેમનો સાથ આપ્યો, એ જ મા-બાપ જ્યારે વૃદ્ધ થાય ત્યારે શું તેઓ સંતાનો માટે બોજ બની જાય? 💔
આ હૃદયસ્પર્શી ગુજરાતી સ્ટોરીમાં મા-બાપના ત્યાગ, સંતાનોની જવાબદારી અને પરિવારના સંબંધોની સાચી કિંમત દર્શાવવામાં આવી છે.
શું સંતાનોને પોતાની ભૂલનો અહેસાસ થશે? જાણવા માટે આખી સ્ટોરી અંત સુધી જરૂર જુઓ. ❤️
વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#GujaratiStory #GujaratiVarta #MaaBaap #FamilyStory #ગુજરાતીવાર્તા