ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (Ch-4) | 100 MCQS સંપૂર્ણ સમજૂતી | GSSSB લેબ આસિસ્ટન્ટ |
Gyanam Academy
0:00 / 0:00
ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ (Ch-4) | 100 MCQS સંપૂર્ણ સમજૂતી | GSSSB લેબ આસિસ્ટન્ટ |
182 просмотра · 10 дней назад
Gyanam Academy
395 подписчиков
182 просмотра · 10 дней назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે!
GSSSB લેબ આસિસ્ટન્ટ (Lab Assistant) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આજના લેક્ચરમાં આપણે ભૌતિકવિજ્ઞાન (Physics) ના પ્રકરણ-૪ "ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ" (Moving Charges and Magnetism) ના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ૧૦૦ MCQs સોલ્વ કરીશું.
આ વિડિયો માત્ર પ્રશ્નો-જવાબ નથી, પરંતુ દરેક પ્રશ્ન સાથે થિયરી, સૂત્રો અને જમણા હાથના નિયમોની સંપૂર્ણ અને વિગતવાર સમજૂતી (Detailed Explanation) આપવામાં આવી છે જેથી તમારું આખું પ્રકરણ એક જ વિડિયોમાં કવર થઈ જાય.
📝 વિડિયોમાં આવરી લેવાયેલા અગત્યના મુદ્દાઓ (Topics Covered):
ચુંબકીય બળ અને લોરેન્ટ્ઝ બળ (Lorentz Force)
બાયો-સાવર્ટનો નિયમ (Biot-Savart Law) અને અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર
એમ્પીયરનો સર્કિટલ નિયમ (Ampere's Circuital Law) અને સોલેનોઇડ
સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ (Motion in a Magnetic Field)
બે સમાંતર પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ અને એમ્પીયરની વ્યાખ્યા
વિદ્યુતપ્રવાહ ધારિત લૂપ પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ
મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર (Moving Coil Galvanometer) પ્રવાહ અને વોલ્ટેજ સંવેદનશીલતા
🎯 વિશેષતાઓ:
૧૦૦ અગત્યના પ્રશ્નો દ્વારા સંપૂર્ણ પ્રકરણનું રિવિઝન.
દિશા શોધવા માટેના નિયમો (જમણા હાથનો અંગૂઠાનો નિયમ વગેરે) ની સરળ સમજૂતી.
પરીક્ષાલક્ષી સીધા પુછાતા પ્રશ્નો અને ગણતરીની શોર્ટ ટ્રિક્સ.
જો તમને આ લેક્ચર પસંદ આવે, તો વિડિયોને LIKE કરજો, તમારા મિત્રો સાથે SHARE કરજો અને આવી જ ગુણવત્તાસભર તૈયારી માટે Gyanam Academy YouTube ચેનલને SUBSCRIBE જરૂરથી કરજો. 🔔