દાઠા ગામના આગણે જન્માષ્ટમી તહેવાર ઉજવાયો#maheshgujariya
Mahesh Gujariya Vlogs
0:00 / 0:00
દાઠા ગામના આગણે જન્માષ્ટમી તહેવાર ઉજવાયો#maheshgujariya
1 402 просмотра · 4 г. назад
Mahesh Gujariya Vlogs
2,82 тыс. подписчиков
1 402 просмотра · 4 г. назад
દાઠા ગામના આગણે જન્માષ્ટમી તહેવાર ઉજવાયો
ગઇ કાલે ક્રુષ્ણ જન્માષ્ટમી રથયાત્રા મહોત્સવ માં દાઠા ગામ ના સર્વ ધર્મપ્રેમી ભક્તજનો, વડિલો, યુવાનો તેમજ ગામલોકો નો RSS (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) અંત:પુર્વક આભાર માને છે અને આગામી સમય માં આપણા ધર્મ માટે જ્યારે પણ આપણા ગામ માં કોઇ જાહેર કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવે ત્યારે ગામલોકો નો અમને આવીજ રીતે પ્રતિસાદ અને પ્રમ મળતો રહે તેવી મંગલ કામના
ફોટો ગ્રાફિક વિડિયો શુંટિગ
મહેશ ગુજરીયા ની ચેનલમા જોવા મળશે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#maheshgujariya_vlogs
#maheshgujariya