Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.ભાવના ગોહિલ. હિંડોળાનું સુંદર ભજન સાંભળજો.શ્રી સખી ભજન મંડળ.વડોદરા.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.ભાવના ગોહિલ. હિંડોળાનું સુંદર ભજન સાંભળજો.શ્રી સખી ભજન મંડળ.વડોદરા.

5 901 просмотр · 2 недели назад
pinal patel
46,7 тыс. подписчиков
5 901 просмотр · 2 недели назад
ઓધવરાય માધવરાય તમે ઝૂલે ઝૂલવા આવોને.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, share & comment અવશ્ય કરજો અને subscribe કરી દેજો. જયશ્રી કૃષ્ણ મોબાઈલ નંબર મીના પટેલ 9429196703 હર્ષા પટેલ 8401325541 &&&&&&&&&&&&&&&&&& ઓધવરાય માધવરાય તમે ઝૂલે ઝૂલવા આવજો (2) રંગબેરંગી ફૂલોનો મેં હિંડોળો સજાવ્યો ગુલાબમાં ગોવિંદ ને મોગરામાં મોહન ગોવિંદજી મોહનજી તમે ઝૂલે ઝૂલવા આવોને ઓધવરાય માધવરાય.... જૂદા જુદા શાકના હિંડોળા સજાવ્યા તુરિયામાં ત્રિકમજી ને કારેલામાં કૃષ્ણજી ત્રિકમજી કૃષ્ણજી તમે ઝૂલે ઝૂલવા આવોને ઓધવરાય માધવરાય... સુકા મેવાના મેં તો હિંડોળા સજાવ્યા અખરોટમાં અલબેલો ને કાજુમાં કરસનજી અલબેલા કરસનજી તમે ઝુલે ઝૂલવા આવોને ઓધવરાય માધવરાય..... જુદા જુદા ફુટનાં મેં હિંડોળા સજાવ્યા લીચીમાં લાલજી અને કીવીમાં કાનજી લાલજી કાનજી તમે ઝૂલે ઝૂલવા આવોને ઓધવરાય માધવરાય..... સાખી_હરિ એ ઝળહળ ઝળહળ ચમકે હિંડોળો, હિરલા ઝગમગ થાય રે વલ્લભ કુળ ઝૂલાવે વાલાને વાલો રાજી રાજી થાય રે કૃષ્ણ કનૈયા લાલ કી જય