Перейти к содержимому

શ્રી ભાગ્યેશ જહા ( નિવૃત્ત IAS) / કવિ-લેખક/ શબ્દોનું શહેર..અમદાવાદ/ PODCAST SERIES/ BHAGYESH JHA

Pramod Gadhavi

0:00 / 0:00

શ્રી ભાગ્યેશ જહા ( નિવૃત્ત IAS) / કવિ-લેખક/ શબ્દોનું શહેર..અમદાવાદ/ PODCAST SERIES/ BHAGYESH JHA

7 705 просмотров · 3 дн. назад
Pramod Gadhavi
5,95 тыс. подписчиков
7 705 просмотров · 3 дн. назад
“શબ્દોનું શહેર... અમદાવાદ”આ સિરીઝમાં આજે આપણી સાથે, એવા જ એક વિશેષ મહાનુભાવ છે...જાણિતા કવિ,વક્તા, લેખક, નિવૃત્ત IAS અધિકારી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબ. ભાગ્યેશ ઝા સાહેબની સાથે આજે વાત કરીશું, તેમની સાહિત્યિક સફરની.. તેમની વહીવટી કારકિર્દીની...તેમના જીવનના અનુભવોની..અને સૌથીમહત્વનું...અમદાવાદ અને ગુજરાતી સાહિત્ય વચ્ચેના અવિનાશી સંબંધની... એક તરફ વહીવટી ક્ષેત્રે જવાબદારીભર્યું પદ...અને બીજી તરફ શબ્દો સાથે સતત સંવાદ... આ બંને સફરને એકસાથે જીવવાનું નામ છે...શ્રી ભાગ્યેશ ઝા. IAS અધિકારી તરીકેની વહીવટી જવાબદારીઓની સાથે સાથે ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ પણ સતત જીવંત રહ્યો છે.કવિતા...નિબંધ...સંપાદન...અને વક્તૃત્વ...સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ભાગ્યેશ ઝા સાહેબે પોતાનું આગવું યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં તેમના આશરે પાંચ જેટલા કાવ્યસંગ્રહો અને પાંચ જેટલા નિબંધસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમની સાહિત્યિક સર્જનયાત્રાને વિવિધ એવોર્ડ અને સન્માનથી પણ બિરદાવવામાં આવી છે. #iasinterview #iasofficer #gujrati #literature #poetry #poetrylovers #poetrycommunity #bookfestival #folksong #gazalshayari #gujaratigazal #speakers