ઈકો ગાડી બાંધીને આખી ફેમિલી સાથે રામપરા ની યાત્રા 🚗 | વાડીએ ઢીંગલી ની નાહવાની મોજ ❤️
HiteshVaghelaVlogs
0:00 / 0:00
ઈકો ગાડી બાંધીને આખી ફેમિલી સાથે રામપરા ની યાત્રા 🚗 | વાડીએ ઢીંગલી ની નાહવાની મોજ ❤️
72 просмотра · 9 дней назад
HiteshVaghelaVlogs
100 подписчиков
72 просмотра · 9 дней назад
ઈકો ગાડી બાંધીને આખી ફેમિલી સાથે રામપરા ની યાત્રા 🚗 | વાડીએ ઢીંગલી ની નાહવાની મોજ ❤️ .
.
જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🚩
આજના આ વ્લોગમાં અમે આઠમના પાવન દિવસે આખી ફેમિલી સાથે ઈકો ગાડી બાંધીને રામપરા મેલડી મા ના દર્શન કરવા ગયા હતા.
માતાજીના ખૂબ જ સરસ દર્શન કર્યા પછી અમે વાડીએ પાછા આવ્યા, જ્યાં મોટરના પાણીમાં અમારી નાની ઢીંગલીએ નાહવાની ખૂબ મોજ કરી. ત્યારબાદ વાડીએ કપાસની સંભાળ લીધી અને પાણી વાળ્યું.
આશા છે કે તમને અમારો આ પારિવારિક વ્લોગ ગમશે! જો વિડીયો ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો.
.
.
Rampara Meladi Maa, Meladi Maa Darshan, Aatham Special Vlog, Gujarati Family Vlog, Rampara Mandir, Village Farm Life Gujarati, Eeco Car Family Trip, Hitesh Vaghela Vlogs, Gujarati Daily Vlog 2026 .
.
.
#JayMeladiMaa #RamparaMeladiMaa #GujaratiVlog #FamilyVlog #AathamSpecial #VillageLife #FarmLife #DailyVlog #GujaratiYoutuber #HiteshVaghelaVlogs