ગુજરાતનાં એ આદિવાસી મહિલા, જે બોન્સાઈ આર્ટ શીખીને પરિવારનો ટેકો બન્યાં
BBC News Gujarati
0:00 / 0:00
ગુજરાતનાં એ આદિવાસી મહિલા, જે બોન્સાઈ આર્ટ શીખીને પરિવારનો ટેકો બન્યાં
33 194 просмотра · 1 дн. назад
BBC News Gujarati
1,57 млн подписчиков
33 194 просмотра · 1 дн. назад
#Gujarat #Bonsai #StatueOfUnity #Aadivasi #Tribal #WomenEmpowerment #SuccessStory
શારદાબહેન તડવી એકતાનગર ખાતે આવેલાં બોન્સાઈ ગાર્ડનનાં આર્ટિસ્ટ છે. અગાઉ શાકભાજી વેચવાનું કામ કરનારાં શારદાબહેન હવે બોન્સાઈ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
બોન્સાઈએ મૂળતઃ જાપાનની કળા છે, જેને 'વામનવૃક્ષ' તરીકે પણ ઓળખવામાં આવે છે. એક નાનકડું એવું ઝાડ, વર્ષો અને દાયકાઓ જૂનું હોય શકે છે.
ત્યારે બોન્સાઈ આર્ટને કારણે શારદાબહેનની આર્થિક સ્થિતિ, આત્મવિશ્વાસ અને જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે, જાણો આ વીડિયોમાં.
અહેવાલ – શ્યામ બક્ષી
શૂટ-ઍડિટ – પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati