Rakesh Barot & Kajal Maheriya | સાયબા તમને ઍક વાત કેવી | Sayaba Tamne Ek Vat Kevi | Desi Kanudo
Mehul Chauhan Official
0:00 / 0:00
Rakesh Barot & Kajal Maheriya | સાયબા તમને ઍક વાત કેવી | Sayaba Tamne Ek Vat Kevi | Desi Kanudo
28 625 просмотров · 2 недели назад
Mehul Chauhan Official
601 подписчик
28 625 просмотров · 2 недели назад
Rakesh Barot & Kajal Maheriya | સાયબા તમને ઍક વાત કેવી | Sayaba Tamne Ek Vat Kevi | Desi Kanudo
Credits:
Singer: Rakesh Barot, Kajal Maheriya
Artists: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar
Producer: Red Velvet Cinema
Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music Director: Rahul Nadiya, Ravi Nagar
Lyricist: Chandu Raval
Camera: Montu Rajput
Editing: Montu Rajput
Co Artist: Kirishan, Pratik Barot
Dance Group: Minaxi Vaghela, Vikarm Vaghela
Makeup & Hair: Hashmukh Limbachiya
Production: Kirtan Barot
Spotboy: Lalo, Ajay
Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako
#sayabatamaneekvaatkevi
#rakeshbarot
#kajalmaheriya
#saregamagujarati
#newgujaratisong
#gujaratisong2022
#gujaratilovesong
Lyrics:
હે સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ શું વાત કેવી
હે રમવા જાવું કોનુડો એવી રજા લેવી
એ ના ના મૈયારીયે જાવા મળશે નઈ
તમે આયા છો હમણાં જઈ
હેંડો હેંડો ને દુજણી ભેંસો દોવી
હો સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
હે ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
તમારા તો ઠીક દાડા અમારા ચમ જાશે
હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબાજી હા પાડો
મારે મૈયર જાવાની રજા લેવી
એ મને ખબર હતી તારે શું વાત કેવી
હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોંધા વગર અમને નથી ભાવતું
હો હો ગોંડા મારા સાયબા તમે ગોંડપણ મેલોને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
એ આવું તમારી હારોહાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરી ને રમી લેજો
એ સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી
(English)
He Sayba Hombhalo To Tamne Ek Vaat Kevi
He Bolo Bolo Ne Sajan Shu Vaat Kevi
He Ramava Java Konudo Evi Raja Levi
E Naa Naa Maiyariye Java Malshe Nai
Tame Aaya Cho Hamana Jai
Hedo Hedo Ne Dujani Bheso Dovi
Ho Sayba Hombhalo To Tamane Ek Vaat Kevi
He Gom Re Gomthi Mari Gothano Re Aavashe
Gom Na Gondare Dhol Konuda Na Vagashe
Ho Badhi Vaat Hachi Pan Amane Kon Hachavashe
Tamara To Thik Dada Amara Cham Jashe
He Ame Rokashu Ek Be Dada
Mono Mono Saybaji Haa Pado
Mare Maiyar Javani Raja Levi
E Mane Khabar Hati Tare Shu Vaat Kevi
Ho Javani Na Nathi Pan Amane Nathi Favatu
Tamara Rondhya Vagar Amane Nathi Bhavatu
Ho Ho Gonda Mara Sayaba Tame Gondpan Melone
Vela Viti Jaay Raja Prem Thi Aalo Ne
E Aavu Tamari Haro Har Hu
Pachi Reje Be Na Char Dada Tu
Tame Konudo Rang Bhari Ne Rami Lejo
E Sayba Hedo Have Ghani Nathi Vaar Karvi
Lo Hedo Hedo Ne Biji Nathi Vaat Karvi
Janmastami 2026
janmastami 2026
happy janmastami
happy janmastami 2026
krishna janmastami 2026
shri krishna janmastami
gokulastami
happy krishna janmastami
krishna janmastami
janmastami 2025
kanudo
gokulastami 2026
sri krishna janmastami 2020
janmastami kab h
shree krishna janmastami
janmastami 2026
janmastami in hindi
subha janmastami
Mane Piyariyu Sambhare | મને પિયરયું સાંભરે | Saregama Gujarati | Latest Gujarati song | Trending Gujarati song | Rakesh Barot Songs | Valo Lage Dwarika No Nath | Maiyar Javu Mara Raj | gokul ashtami songs | krishna janmastami songs | gokul ashtami | krishna janmastami | kinjal rabari songs | kinjal rabari new song 2021 | dard | Gomadu Meli Bhanava Hedi Bajar | રાકેશ બારોટ ના નવા ગીત | Piyar Java Dyo | કિંજલ રબારી | કિંજલ રબારી ના ગીત | mane piyariyu sambhare whatsapp status | gomadu meli | rakesh barot new song | rakesh barot | રાકેશ બારોટ ના ગીત | રાકેશ બારોટ