બરવાવના શ્યામગોર વીર મહારાજનો મેળો 2026 | barvav no melo | sunil ni sathe
Sunil ni sathe
0:00 / 0:00
બરવાવના શ્યામગોર વીર મહારાજનો મેળો 2026 | barvav no melo | sunil ni sathe
173 просмотра · 7 часов назад
Sunil ni sathe
27,2 тыс. подписчиков
173 просмотра · 7 часов назад
પશુઓના સારા સ્વાસ્થ્ય માટે ભરાય છે આ અનોખો મેળો! 🐄🙏 | સ્યામ ગોર વીર મહારાજ | બરવાવ ગામ
📝 Description
બરવાવ ગામે ભરાતા સ્યામ ગોર વીર મહારાજના મેળા સાથે એક ખાસ માન્યતા જોડાયેલી છે. 🙏🚩
પશુઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લોકો અહીં બાધા રાખે છે અને માનતા પૂર્ણ કરવા આવે છે. આ મેળામાં ભક્તિ, પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળે છે.
આ અનોખા મેળાની સંપૂર્ણ માહિતી અને સુંદર દૃશ્યો માટે વીડિયો અંત સુધી જરૂર જુઓ. ❤️
Like 👍 | Share ↗️ | Subscribe 🔔
#સ્યામગોરવીરમહારાજ #બરવાવમેળો #પશુમેળો #બરવાવ #ગુજરાતીમેળો #ગુજરાતીસંસ્કૃતિ #બાધા #ભક્તિ #SunilNiSathe