Перейти к содержимому

Rafaleshwar Mahadev Morbi History | પિતૃ શ્રાધ્ધ | રફાળેશ્વર મહાદેવ મંદિર મોરબી નો ઇતિહાસ અને દર્શન

Devotional History

0:00 / 0:00

Rafaleshwar Mahadev Morbi History | પિતૃ શ્રાધ્ધ | રફાળેશ્વર મહાદેવ મંદિર મોરબી નો ઇતિહાસ અને દર્શન

11 722 просмотра · 5 л. назад
Devotional History
25,9 тыс. подписчиков
11 722 просмотра · 5 л. назад
Rafaleshwar Mahadev Temple Location 👇 https://maps.app.goo.gl/GXJpnAsi6mcjj... જય ભોલેનાથ...🙏 આ વીડિઓ મા આપણે દર્શન કરીએ મોરબી શહેર થી આશરે ૧૫ કિલોમીટર દુર આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિર ના. આ મંદિર નું પૌરાણિક મહત્વ બહુ જ છે. પાંડવો વખત થી આ મંદિર છે. આ મહાદેવ નું મુળ નામ રીપુફાલેશ્વર મહાદેવ છે. પણ સમયાંતરે અપભ્રન્સ થતા હાલ લોકો રફાળેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. એવું કહેવાય છે કે પાંડવોએ પિતા પાંડુરાજા નો પિતૃ તર્પણ વિધિ આ જગ્યાએ કર્યો હતો. ગુજરાતમાં કુલ મળીને ત્રણ સ્થળ એવા છે કે જ્યાં પિતૃતર્પણની વિધિ થાય છે. જેમાં પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ અને સિદ્ધપુર મા માતૃતર્પણ થાય છે. જોકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકસાથે અને એક જ જગ્યાએ થાય છે.  તો આ વીડિઓ ને આપ દીલ થી નિહાળજો. તમને પસંદ આવે તો LIKE 👍જરુર કરજો, બીજા મિત્રો ને શેર કરજો અને તમે આ ચેનલ ની મુલાકાતે પ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. _______________________________________________ #rafaleshwar #morbi #wankaner #rajkot #somnath #mahadev #bholenath #pithoriAmas #amavasya #brahmkund #travelvlog #gujaratihistory #historyofrafaleshwarmahadev #rafaleshwarmahadevitihash rafaleshwarmahadevhistory #ripufaleshwarmahadev #morbinews #morbiupdate #morbitown #manimandir #manimandirmorbi #historyofmorbi #placestovisitinmorbi #touristplacemorbi #morbinoitihas #morbimap #morbihonarat #gujaratnews #morbimachhudambreak #VisitinRafaleshwarMahadev #shravaniamasdarshan #NishkalankTempleBhavnagar #NishkalankSeaShoreTempleGujarat,