🙏 LIVE કબીર મંદિર સાંકલી (ચંચેલાવ) ભાદરવા સુદ પૂનમ નિમિતે આનંદ આરતી @Azad_Computers_Santroad ...
Azad Computers Santroad
0:00 / 0:00
🙏 LIVE કબીર મંદિર સાંકલી (ચંચેલાવ) ભાદરવા સુદ પૂનમ નિમિતે આનંદ આરતી @Azad_Computers_Santroad ...
1 417 просмотров · Трансляция закончилась 2 недели назад
Azad Computers Santroad
47,8 тыс. подписчиков
1 417 просмотров · Трансляция закончилась 2 недели назад
🙏 || सत्यनाम बन्दगी साहेब 🙏|| 🙏Զเधॆ Զเधॆ ||🙏**
કર્તુમ અકર્તુમ અન્ત્ય્થા કર્તુમ સમર્થ સદગુરુ ના ચરણોમાં પ્રાણમ સાથે આજ રોજ લહરતારા ધામ ચંચેલાવ કબીર મંદિર મુકામે વિક્રમ સવંત ૨૦૮૨ ને ભાદરવા સુદ ૧૪ ને તારીખ :- ૨૫/૦૯/૨૦૨૬ ના શુક્રવાર ના રોજ આ ભાદરવા સુદ પૂનમના કાર્યકર્મ માં પધારેલ ભાવિકભક્તો તેમજ દુરુ દુરથી પધારેલ સંતો મહંતો તેમજ વડીલ માતપિતા નાના ભૂલકા અને અમારી આ યુટુબ @Azad_Computers_Santroad ચેનલ ના માધ્યમ થી આ લાઈવ કાર્યકર્મ નિહાળી રહેલા તમામ ભાવિક ભક્તો ને લહરતારા ધામ ચંચેલાવ તરફથી આપ સૌને ઝાઝા કરીને 🙏 || सत्यनाम बन्दगी साहेब 🙏|| 🙏Զเधॆ Զเधॆ ||🙏** બંદગી સાહેબ ||
આપ સૌ અમારી આ ચેનલ પર ધાર્મિક પ્રોગ્રામ નિહાળી રહ્યા છો તે બદલ અમે આભારી છીએ . આપ અમારી આ યુટુબ @Azad_Computers_Santroad પર નવા આવ્યા હોય તો લાઇક Subscriber કરી લેજો જેથિ આવનાર તમામ પ્રકારની સંતવાણી આનંદ આરતી ધાર્મિક કાર્યકર્મ તમે સૌથી પહેલા નિહાળી શકો || સહકાર બદલ આભાર ||