Перейти к содержимому

મીરા મેવાડ છોડીને જોને જાય છે - વનીતાબેન( કીર્તન લખેલું નીચે છે)

Nimavat Vasantben

0:00 / 0:00

મીરા મેવાડ છોડીને જોને જાય છે - વનીતાબેન( કીર્તન લખેલું નીચે છે)

19 991 просмотр · 4 дн. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
19 991 просмотр · 4 дн. назад
સહન કરે એને સંત કેવાય છે એના નામની કથાયું વંચાય છે રે સહન કરે એને સંત કેવાય છે જુઓ મેવાડ છોડીને મીરા જાય છે રે હે ઝેરના કટોરા રાણો પાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેંચાય છે રે જુવો રૂખી ઘરે પાણીલા ભરાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે જુવો દ્રોપદીના ચીર હરણ થાય છે રે હે ઇતો પાંડવોની આંખે દેખાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે જુઓ ચેલૈયો ખાંડણીયે ખંડાય છે રે માતા હરખે હાલરડાં એના ગાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે નરસિંહ મેહતા તો જેલમાં પુરાય છે રે એને હાર પેરાવા વાલો જાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે સખુબાઈને તો સાસુ ત્રાસ આપતા રે વાલો વહુવારું થઈને ઘેરે જાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે પ્રભુ ભક્તોની કસોટી ઘણી થાય છે રે વાલો દોડીને દર્શન દેવા જાય છે રે સહન કરે એને સંત કહેવાયછે રે સહન કરે એને સંત કેવાય છે એના નામની કથાયું વંચાય છે રે સહન કરે એને સંત કેવાય છે #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ