Khodabapa Satsang Video Rajkot | Ego Ahankar |19-11-2025 | #khodabapa #rajkot #satsang
Speak Bindas | Devang Vibhakar
0:00 / 0:00
Khodabapa Satsang Video Rajkot | Ego Ahankar |19-11-2025 | #khodabapa #rajkot #satsang
11 891 просмотр · 9 месяцев назад
Speak Bindas | Devang Vibhakar
44 тыс. подписчиков
11 891 просмотр · 9 месяцев назад
ખોડાબાપા સાથેનાં આ સત્સંગમાં બાપા પાસેથી "અહંકાર" પર સમજણ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અહંકાર શું છે? આ પ્રશ્નને લઇને બાપા સાથે શક્ય તેટલુ તેને સમજવા પ્રશ્નો, પ્રતિપ્રશ્નો કર્યા છે. ખોડાબાપામાં એમ "પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ" એમ ઝટ દઇને સમજાય નહિ તે અનુભવે જાણ્યું છે. બાપાએ આપણે પુછેલ પ્રશ્ન સાંભળ્યો કે નહિ તેવો ભાસ થવો સ્વાભાવિક છે, પણ સમયાંતરે સમજાય કે બાપા આપણા પ્રશ્ન પર જ વાત કરતા હતા. આ સત્સંગમાં પણ "અહંકાર" પર બાપા છણાવટ કરે તેવો સહજ પ્રયાસ કર્યો છે અને તે પણ "અહંકાર" ઘવાશે તે તૈયારી સાથે! પણ સંત કે સદગુરુનો હેતુ તો તમને અનંત રીતે માર્ગદર્શન આપીને એક સમજણ આપવાનો હોય છે.
આ સત્સંગમાં પણ બાપાએ ખૂબ બધી સ્પષ્ટ વાત કરી છે કે;
જો તમને તમારુ કારણ દેખાઇ જાય તો પછી તે મુકાઇ જવું જોઇએ,
સાધન એટલુ સરળ છે(અથવા ૧૦૦ વર્ષે પણ ના થાય!),
ત્રણ ગુણ - સત્વ, રજસ અને તમસ પર ખુલ્લીને પ્રકાશ પાડ્યો એ અને તેના ચિહ્નો વિશે વાત કરી છે,
નાદ સાધના વિશે મારો અવલોકન આધારિત અભિપ્રાય રજુ કર્યો છે,
’શાંત થઇ જાવ’ જે બાપાનો મુખ્ય સમજણ ઉપદેશ રહ્યો છે તેની વાત કરી છે,
બધુ છે શબ્દ આધારિત એ મુદ્દો પણ ફરીવાર સ્પષ્ટ કર્યો છે,
અહંકારને તમે જેવું બળવાન બનાવો કે દુર્બળ બનાવો તેવો બને,
તમારા પ્રશ્નનું સમાધાન તમારે જ કરવાનું છે,
શ્રીમદ રાજચંદ્ર, ભોજાભગત અને લાખા-લોયણનો સંદર્ભ ઉલ્લેખ ,
જીવનનો ઉદેશ એટલે મનનો લય,
બદલતા કેમ નથી?,
પ્રશ્ન પકડવો અને સરળતા, હોવાપણાનું કેન્દ્ર,
અંત:કરણ,
બાપાની સરળતાનાં દર્શન,
જીવનનું મુખ્ય કેન્દ્ર કયુ?,
તમારે જ જાગવાનું છે,
બાપાની મજા એ છે કે તેમને લાગે કે હવે આપણે આપણો પ્રશ્ન નહિ મુકીએ તો એટલા પ્રેમથી કહે કે તો ભાઇ એવું હશે!
આધ્યાત્મમા સૌ સૌના પોતાના ચોક્કસ માર્ગ હોય છે, કોઇ માટે ધ્યાન તો કોઇ માટે ભક્તિ તો કોઇ માટે શ્રવણ તો કોઇ માટે મંત્રજાપ તો કોઇ માટે નામ સ્મરણ વગેરે વગેરે અને કોઇ માટે આ રીતનો સત્સંગ!
આભાર,
દેવાંગ વિભાકર (નામ એજ અહંકારનું મુળ!)
In this satsang interview, I have asked Khodabapa for his guidance on the topic of "Ego". Khodabapa has explained it in depth.
#khodabapa #khodabapavideo #khodabapasatsang #khodabaparajkot #rajkot #satsang #guru #guruji #satsang #gujaratisatsang #sadguru
-------
Follow us:
➤ Instagram: / speakbindas
➤ Facebook: / speakbindasofficial
➤ E-mail: speakbindas@gmail.com
➤ Website: https://www.speakbindas.com/
➤ WhatsApp Groups:
1. Speak Bindas: https://chat.whatsapp.com/Fvi9CvNGLBD...
2. આધ્યાત્મ માર્ગ: https://chat.whatsapp.com/H8Mx5M51ENH...
------
"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."