Перейти к содержимому

નીચે લખેલું છે 👇🏻🌺 દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે.......

કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)

0:00 / 0:00

નીચે લખેલું છે 👇🏻🌺 દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે.......

1 955 просмотров · 12 ч назад
કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)
8,71 тыс. подписчиков
1 955 просмотров · 12 ч назад
મારા મંડળ ના ભજન ગમે તો મારી ચેનલ ને 🏵️ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🙏🏻🏵️ ભજન પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે દુનિયા પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે દુનિયા ચાહે કુછ ભી બોલે, હમ તેરે દિવાને પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે કનૈયા પ્યાર દે જમના ઘાટે જલ ભરવા માટે હું જાઉં કાંકરીઓ મારીને મારા બેડલા ફોડવા આવે મારી નવરંગ (૨) ચૂંદડી ભીંજવે રે કનૈયા પ્યાર દે પ્યાર દે --- મહી વેચવા જાઉં મારે ગોકુળિયા ગામે ગોવારો નુ ટોરુ લઈને કાનુડો આવે મારા મહીડાના (૨) માટ ફોડાવે રે કનૈયા પ્યાર દે પ્યાર દે પ્યાર દે --- મધુવનમાં કાનો મારો વાંસળી વગાડે ગોપીઓને વાલો મારો ઊંઘતી જગાડે વ્હાલી ગોપીઓને (૨) ઘેલી બનાવે રે કનૈયા પ્યાર દે પ્યાર દે --- વૃંદાવનમાં વાલો મારો રાસ રમાડે શરદ પૂનમની અજવાળી રાતે વ્હાલો ગોપીઓને (૨) રાસ રમાડે રે કનૈયા પ્યાર દે પ્યાર દે --- મીરાંબાઈનો વાલો ગિરધર ગોપાલા કૃષ્ણ મંડળ ના વાલા સ્વામી શામળિયા હરિ સખીઓને (૨) દર્શન દેજો રે કનૈયા પ્યાર દે પ્યાર દે ~~~ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #like #share #subscribe#bhajan #KrishnaMandal#GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhakti #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe #RadheKrishna#KrishnaHari#bolRadhekrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #Krishnamandal #vasai #dhabhla#jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujratibhajan #bhajan #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda