( 1 ) પિયુષ કિર્તન :- પ્રત્યક્ષ શ્રીહરિ શરણાગતિ મહિમા કથન..| Pragat bhakti piyush Kirtan.| K.p swami
Anadi shri krushnanarayan
0:00 / 0:00
( 1 ) પિયુષ કિર્તન :- પ્રત્યક્ષ શ્રીહરિ શરણાગતિ મહિમા કથન..| Pragat bhakti piyush Kirtan.| K.p swami
12 140 просмотров · 5 лет назад
Anadi shri krushnanarayan
2,72 тыс. подписчиков
12 140 просмотров · 5 лет назад
( 1 ) પિયુષ કિર્તન :- પ્રત્યક્ષ શ્રીહરિ શરણાગતિ મહિમા કથન..|
Pragat bhakti piyush Kirtan..|
K.p swami ( Junagadh Dham )
પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ //
પ્રકાશક :- શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી...( જૂનાગઢધામ )
અનંત જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અતિ કૃપા કરી પોતાના દિવ્ય પરમધામથી આલોક માં પધારેલા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ , વિશ્વના અનેક વિદ્વાનોએ જેમને સાક્ષાત્ ભગવાન વિદ્યામૂર્તિ શ્રીશ્વેતાયન વ્યાસને માન્ય કર્યા છે એવા પ્રકાંડ પંડિત શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )...
એમના દિવ્ય કલ્યાણકારી જીવનચરિત્ર વિષેના વિડિયો + ઓડિયો + શાસ્ત્ર વગેરે અનેક સાહિત્ય સુંદર રીતે તૈયાર કરી આ યુ ટ્યુબ ચેનલ માં મૂકવામાં આવ્યું છે...
માટે સૌ ભક્તો દરેક વિડિયો માં મહારાજ નાં દર્શન ની સાથે શ્રવણ ભક્તિ નો લાભ અવશ્ય લેજો..અને પોતાનાં સગા સંબંધી તેમજ મિત્રો ને પણ આ યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ નું બટન પ્રેસ કરવાનુ કેજો, જેથી ચેનલ માં જે નવા વિડિયો મુકાય તેની અપડેટ તરત એમને મળી શકે...
ઘણાં વર્ષોની મહેનત પછી પ્રગટ ભગવાનની કૃપાથી આ અદ્ભુત દિવ્ય કલ્યાણકારી કાર્ય થયું છે અને થાશે.... આ કાર્ય બદલ સૌ મુકતો - સંતો - ભક્તો ખૂબ રાજી થાય એવી પ્રાર્થના સાથે જય અનાદિશ્રીકૃષ્ણનારાયણ....
લી.. :- શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી...( કે.પી સ્વામી )
પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
ગાદી સ્થાન, પરમધામ મંદિર..
શ્રી શ્વેતાયન બાગ ટ્રસ્ટ. જૂનાગઢ
મો. 9974362108
Video & Aediting :-
Baba Ramdev Video / Junagadh
Shri krushnaprakash swami...( K.p Swami )
Pragat Shri hari sarnagati Mandal
Gadi sthan & Paramdham Temple
Shri Shwetayan baug trust..
Mo. 9974362108 ( Junagadh Dham )