નાથદ્વારામાં બિરાજમાન શ્રીનાથજીના સ્થાનકને મંદિર કહેવાય કે હવેલી ? | નાથદ્વારા રહસ્ય: મંદિર કે હવેલી
Pushti Panth
0:00 / 0:00
નાથદ્વારામાં બિરાજમાન શ્રીનાથજીના સ્થાનકને મંદિર કહેવાય કે હવેલી ? | નાથદ્વારા રહસ્ય: મંદિર કે હવેલી
4 478 просмотров · 4 месяца назад
Pushti Panth
16,6 тыс. подписчиков
4 478 просмотров · 4 месяца назад
જય શ્રીકૃષ્ણ વૈષ્ણવો 🙏
આ વિડિયોમાં આપણે રાજસ્થાનના નાથદ્વારામાં આવેલ શ્રીનાથજી ધામ વિશે એક મહત્વનો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કર્યો છે —
આ સ્થાન મંદિર છે કે હવેલી?
પુષ્ટિમાર્ગ મુજબ અહીં ભગવાનની માત્ર પૂજા નથી થતી, પરંતુ દૈનિક સેવા કરવામાં આવે છે.
શ્રીનાથજીને બાળક સ્વરૂપે માનીને તેમની અષ્ટયામ સેવા, હવેલી સંગીત અને વિશિષ્ટ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.
આ વિડિયોમાં તમે જાણી શકશો:
• નાથદ્વારામાં ‘મંદિર’ શબ્દ કેમ વપરાય છે?
• ‘હવેલી’ શબ્દ પાછળનો સાચો પુષ્ટિમાર્ગીય ભાવ
• અષ્ટયામ સેવા શું છે?
• હવેલી સંગીત અને પરંપરા
• મંદિર અને હવેલી વચ્ચેનો તફાવત
🔸અન્ય દર્શન સંબંધિત વિડિયો અહીં જુઓ:
✨ મંગલા દર્શનનું મહાત્મ્ય
👉 • પુષ્ટિમાર્ગમાં મંગલા દર્શનનું મહાત્મ્ય || ...
✨ ઠાકોરજીનો શ્રૃંગાર કેવી રીતે કરવો?
👉 • ઠાકોરજીનો શૃંગાર કેવી રીતે કરવો ? | બાળ સ્...
✨ આરતીનું મહત્વ
👉 • પુષ્ટિમાર્ગમાં આરતીનું મહત્વ || પુષ્ટિમાર્...
✨ પુષ્ટિમાર્ગમાં ઝારી સેવા શું છે?
👉 • પુષ્ટિમાર્ગમાં ઝારી સેવા શું છે? – નાની સે...
✨ પુષ્ટિમાર્ગના અષ્ટસખા કોણ હતા?
👉 • પુષ્ટિમાર્ગના અષ્ટસખા કોણ હતા? | શ્રીનાથજી...
#Nathdwara
#shreenathji
#Pushtimarg
#Shreenathji
#Thakurji
#PushtiPanth
#Bhakti
⚠️ Disclaimer:
This video is intended for educational and informational purposes only.
The visuals and voiceover used in this video are generated using Artificial Intelligence (AI) tools to enhance the learning and storytelling experience.