15 મિનિટમાં બનાવો દાણેદાર અને મોઢામાં ઓગળી જાય એવી ટેસ્ટી લાપસી 😍 | Gujarati Lapsi Recipe
Empress of kitchen-twinkal
0:00 / 0:00
15 મિનિટમાં બનાવો દાણેદાર અને મોઢામાં ઓગળી જાય એવી ટેસ્ટી લાપસી 😍 | Gujarati Lapsi Recipe
198 просмотров · 13 дн. назад
Empress of kitchen-twinkal
1,07 тыс. подписчиков
198 просмотров · 13 дн. назад
જય શ્રી કૃષ્ણ 🙏❤️
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, પરંપરાગત ગુજરાતી વેલણ લાપસી બનાવવાની પરફેક્ટ રીત. 😍
આ રેસીપીથી ઘરે બનાવો ઘઉંના લોટની સ્વાદિષ્ટ, છૂટી છૂટી અને દાણેદાર વેલણ લાપસી. પ્રસાદ માટે, તહેવાર માટે કે ઘરે મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે આ પરંપરાગત ગુજરાતી રેસીપી જરૂર બનાવજો.
વિડિયોમાં જોઈશું વેલણ લાપસી બનાવવાની સરળ રીત અને પરફેક્ટ માપ, જેથી તમે પણ ઘરે સરળતાથી સ્વાદિષ્ટ લાપસી બનાવી શકો.
જો તમને મારી રેસીપી ગમે તો વિડિયોને Like 👍 કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ ગુજરાતી રેસીપી માટે મારી ચેનલ Empress of Kitchen - Twinkal ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
તમારો પ્રેમ અને સપોર્ટ મારા માટે ખૂબ જ કિંમતી છે. 🙏
Search Keywords:
Velan Lapsi Recipe, Gujarati Velan Lapsi, Velan Lapsi Banavani Rit, Lapsi Recipe in Gujarati, Gujarati Lapsi Recipe, Ghav Na Lot Ni Lapsi, છૂટી લાપસી બનાવવાની રીત, દાણેદાર લાપસી, ગુજરાતી લાપસી રેસીપી
#VelanLapsi #GujaratiLapsi #LapsiRecipe #GujaratiRecipe #VelanLapsiRecipe #EmpressOfKitchenTwinkal