Перейти к содержимому

Bheliyo (ભેળિયો) | Chamunda Maa New Gujarati Song 2026 | Kp Ladva | Chamunda Sur Studio

Chamunda Sur Studio

0:00 / 0:00

Bheliyo (ભેળિયો) | Chamunda Maa New Gujarati Song 2026 | Kp Ladva | Chamunda Sur Studio

122 просмотра · 1 дн. назад
Chamunda Sur Studio
898 подписчиков
122 просмотра · 1 дн. назад
ચામુંડા સૂર સ્ટુડિયો પ્રસ્તુત કરે છે માં ચામુંડાનું અતિ ભક્તિમય અને ભાવપૂર્ણ નવું ગુજરાતી ભક્તિ ગીત "ભેળિયો". સંપૂર્ણ ભક્તિભાવથી ભરેલું આ ગીત સાંભળીને માં ચામુંડાના આશીર્વાદ પ્રાપ્ત કરો. ગીત ગમે તો લાઈક (Like), શેર (Share) અને ચેનલને સબ્સ્ક્રાઇબ (Subscribe) કરવાનું ભૂલતા નહીં! 🎵 Song Lyrics (ગીત શબ્દો): સોનાના શણગાર તને, સોનેરી વાઘા...સોનાના શણગાર તને, સોનેરી વાઘા... એ રે વાઘામાં એક ચમકે છે તારો ભેળિયો,મા તારો ભેળિયો... રૂપ રૂપના મઢેલા તારા બેસણા...રૂપ રૂપના મઢેલા તારા બેસણા... એ રે બેસણામાં માડી લહેરાય છે તારો ભેળિયો,રંગીલો ભેળિયો... ======================================= નવરે મંડળમાં તારો,ગુંજે છે મહિમા... ભેળિયો તારો છે મારા,કરુણ રદયની સીમા.. નવરે મંડળમાં તારો,ગુંજે છે મહિમા... ભેળિયો તારો છે મારા,કરુણ રદયની સીમા.. દરિયાની દેવી કેવાણી,ફરતી ચવુદ ભુવનમાં... દરિયાની દેવી કેવાણી,ફરતી ચવુદ ભુવનમાં... દુનિયામાં આશીર્વાદ તારો,ભેળિયો... મા તારો ભેળિયો... ======================================= હે હે હેએએ... ભેળિયો ઓઢીને મા, તું શક્તિનો સંચાર કરે,તારા ભેળિયાનો છાયો, ભવોભવનો ઉધ્ધાર કરે. રાતા ને પીળા રંગોમાં, બ્રમ્માંડ આખું તેજસ્વી,જે શરણે આવે ભેળિયાના, જગમાં એ છે યશસ્વી. સોનાના શણગાર તને, સોનેરી વાઘા...સોનાના શણગાર તને, સોનેરી વાઘા... એ રે વાઘામાં એક ચમકે છે તારો ભેળિયો,મા તારો ભેળિયો... Singer / Creator: Chamunda Sur Studio (ચામુંડા સૂર સ્ટુડિયો) Lyrics: Kp Ladva Vocal Recording and Composition: Suno Studio Music Label: Chamunda Sur Studio 🔔 Connect With Us: લાઈવ ભક્તિ ગીતો, આરતી અને ગરબા માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરો! #Bheliyo #ChamundaMaaSong #GujaratiBhaktiGeet #ChamundaSurStudio #ભેળિયો