એકદમ ટેસ્ટી અને સરળ રીતે ચણાની દાળ બનાવવાની રીત 😋😋😋
JIGU COOKING & PETS
0:00 / 0:00
એકદમ ટેસ્ટી અને સરળ રીતે ચણાની દાળ બનાવવાની રીત 😋😋😋
124 просмотра · 1 день назад
JIGU COOKING & PETS
64 подписчика
124 просмотра · 1 день назад
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને સરળ ચણાની દાળ. 😋
ઘરે સરળતાથી મળી રહે તેવી સામગ્રીથી બનતી આ દાળ રોટલી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે.
સામગ્રી:
ચણાની દાળ, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લીલા ધાણા, આદુ-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા-જીરું, મીઠું, અજમો, કરી પત્તા અને જરૂરી મુજબ તેલ.
વિડિયો ગમે તો Like 👍 Share અને Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં.
#ChanaDal #ChanaDalRecipe #GujaratiRecipe #DalRecipe #ગુજરાતીરેસીપી