રીંગણ પાકમાં ડોકામરડીની ઈયળનું | 7600914760
jpi organic farming
0:00 / 0:00
રીંગણ પાકમાં ડોકામરડીની ઈયળનું | 7600914760
4 901 просмотр · 1 г. назад
jpi organic farming
3,94 тыс. подписчиков
4 901 просмотр · 1 г. назад
સામાન્ય રીતે રીંગણી માં જ્યારે ડોકા મરડી અને ફળ કોરીખાનાર ઈયળ આવે ત્યારે તેનું નિયંત્રણ ખેડૂત માટે માંથા નો દુઃખાવો સાબિત થાય છે.
કારણ કે....ખુબજ મોંઘા ભાવ ની દવા પણ આ ઈયળ ને કાબુ માં નથી લઈ શકતી.
પરંતુ વોટા ટી ટ્રેપ લગાવનાર ખેડૂત ને ડોકા મરડી કે ફળ છેદક ઈયળ ની કોઈ ચિંતા નથી.
કારણ કે.... તેમણે પોતાના ખેતર માં આ નુકશાન કારક ઈયળ ના ફૂદા ને આકર્ષિત કરી તેનો નાશ કરી શકે તેવી વોટા ટી ટ્રેપ લગાવી છે.
ફોટોગ્રાફ માં દર્શાવ્યા પ્રમાણે વોટા ટી ટ્રેપ માં નુકસાનકારક ડોકા મરડી ના નર ફુદા પકડાઈ જાય છે.
તેથી તેનો વંશવેલો આગળ વધતો નથી.
જેથી આ ટ્રેપ દ્વારા કોઈ પ્રકાર ની રસાયણિક દવા નાખ્યા વગર ઈયળનું નિયંત્રણ થાયછે.
આ ટ્રેપ કિંમતે પણ સસ્તી હોય છે. અને વીઘા દીઠ ૨ ટ્રેપ લગાવીએ તો પણ અસરકારક નિયંત્રણ મળે છે.
#Hepil chhodavadiya
Farm meneger
Krishi vigyan Kendra-kodinar ( gir - somnath)
7600914760
• એક જ વિણી માં 42,500 ઉત્પાદન ગુલાબી રીંગણી...
#રીંગણી
#રીંગણ
#ringni
#brinjal
#dokamardi
#ડોકામરડી